કાંદા- બટેટાં ની સૂકી ભાજી (Onion potato sukhi bhaji recipe in Gujarati)

#contest#1-8june#aloo
લગભગ બધા નાં ઘરમાં કાંદા અને બટેટાં હોયજ છે. આપડા ને ઘણી વાર શું શાક બનાવું એવો પ્રશ્ન ઊભો થાય. ઘણી વાર શાક લેવા જવાનો પણ કંટાળો આવે. ત્યારે આ શાક લગભગ ઘણા લોકો બનાવતા હોઈ છે. તો ચાલો આપડે બનાવીએ કાંદા બટેટાં ની સૂકી ભાજી
કાંદા- બટેટાં ની સૂકી ભાજી (Onion potato sukhi bhaji recipe in Gujarati)
#contest#1-8june#aloo
લગભગ બધા નાં ઘરમાં કાંદા અને બટેટાં હોયજ છે. આપડા ને ઘણી વાર શું શાક બનાવું એવો પ્રશ્ન ઊભો થાય. ઘણી વાર શાક લેવા જવાનો પણ કંટાળો આવે. ત્યારે આ શાક લગભગ ઘણા લોકો બનાવતા હોઈ છે. તો ચાલો આપડે બનાવીએ કાંદા બટેટાં ની સૂકી ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટા નાં નાના ટુકડા કરી લ્યો. કાંદા ની લાંબી ઊભી સ્લાઈસ કટ કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને એમાં રાઈ હિંગ અડદ ની દાળ મીઠો લીમડો હિંગ નાખીને કાંદા ની સ્લાઈસ નાખો.
- 3
પછી કાંદા બરાબર ચડી જાય પછી બટેટાં નાખો. હવે ધાણા જીરૂ પાઉડર અને મીઠું નાખી બરાબર મિક્સ કરો.
- 4
રોટલી/પરાઠા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂકી ભાજી
સૌને ભાવતી સૂકી ભાજી છતાં થોડા ઘણા ફેરફાર સાથે અલગ અલગ રીતે બનતી હોઈ છે.. મારા ઘરે લગભગ દર રવિવારે બનતી વાનગી છે#RB10 Ishita Rindani Mankad -
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#alooબટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ. Bhavana Ramparia -
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે. Hetal Shah -
બટેકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Cooksnap Favourite Author આજે મે લીલા મરચા વાળી બટેકા ની સૂકી ભાજી બનાવી છે. આ ભાજી વઘારેલા દહીં સાથે નાસ્તા માં ખાવા ની સારી લાગે છે. લંચ અને ડીનર માં રોટલી કે પૂરી સાથે સારી લાગે છે. આ શાક વધે તો એમાંથી પરાઠા, બ્રેડ રોલ, ટોસ્ટ સેન્ડવીચ, બટેકા વડા, આલુ ટિક્કી જેવા જેવા નાસ્તા બનાવી શકાય. Dipika Bhalla -
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratriવ્રત મા ખાસ બધા બટાકા ની સૂકી ભાજી નો ઉપયોગ વધારે કરતા હોય છે. Shah Prity Shah Prity -
ક્રીસ્પી કાંદા ભજી (Crispy Onion Bhaji Recipe In Gujarati)
#EB#Week9#Onion_Pakodaકુરકુરીત કાંદા ભજી ..કુરકુરીત કાંદા ભજી, Crispy Onion Frittersક્રીસ્પી કાંદા નાં ભજીયા , મરાઠીમાં કુરકુરીત કાંદા ભજી નાં નામે પ્રખ્યાત છે . આ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે .. Manisha Sampat -
કાંદા પૌવા
#RB4 ડિનર માં લગભગ શુ બનાવવું એવો પ્રશ્ન હોઈ છે તો પૌવા એ સૌથી સારો અને હેલ્થી ઓપ્શન છે. Aanal Avashiya Chhaya -
-
-
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen -
ટામેટા ની ચટણી (tameto Chutney recipe in Gujarati)
#સાઉથ સાઉથ ની ફેમસ ટામેટા ની ચટણી તીખી અને ટેસ્ટી બને છે ચટણી એવો ભાગ છે જે સાઉથ નીકોઈ પણ વાનગી સાથે જમવાથી સ્વાદ મા વધારો કરે છે. Kajal Rajpara -
-
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
આજે શિવરાત્રી નો ઉપવાસ છે તો તેમાં સૂકી ભાજી ખાઈ શકાય એટલે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ક્રિસ્પી કાંદા ભજિયાં (onion bhajiya Recipe In Gujarati)
#contest#snacksહમણાં વરસાદ ની સીઝન છે અને એમાં ગરમ ગરમ ભજીયા ખાવાની મજા આવી જાય. તો ચાલો આજે આપડે ક્રિસ્પી કાંદા ભજિયાં બનાવીએ. Bhavana Ramparia -
કાંદા નું શાક (kanda shak recipe in Gujarati)
#KS3 કાંદા નું શાક હું બે રીતે બનાવું છુ. એક સૂકું.અને બીજું રસા વાળું.આજે મેં અહીં સૂકું કાંદા નું શાક બનાવ્યું છે. તેમાં ટામેટા,કે બટાકા હોય તો શાક સારૂ લગે છે. પણ આજે ખાલી કાંદા નું સુકુ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
આલું કોન ચાટ
#contest 1 June- 8June#alooઆપડે બટેટાં ની ઘણી વસ્તુ કે ચાટ બનાવતા હોઈએ છે. એમાં પણ બટેટાં વડા અને સમોસા કોમન છે. તો ચાલો આજે એક નવો ટ્વીસ્ટ આપીએ આને. આપડે આજે ઘઉં ની રોટલી અને બટેટાં નો ઉપયોગ કરીને કોન ચાટ બનાવીએ. Bhavana Ramparia -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
બટાકા ની ગણી વાનગી બને છે. બારે માસ મળતાં બટાકા બધાને ભાવતા જ હોય છે. બટાકા ની સૂકી ભાજી સરળતા થી બને છે. સાથે જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Rashmi Pomal -
સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#ફટાફટ સૂકી ભાજી જ બનાવ માં ખુબ જ ઇઝી અને ટેસ્ટ માં ખુબજ ચટાકેદાર બને છે જયારે તમારે ફાસ્ટ કે વ્રત હોય અને જો તમને એમ થાય કે આજે સુ બનવવું કે જ જલ્દી અને ટેસ્ટી બને તો આ સૂકી ભાજી ખુબ જ ટેસ્ટી અને ઇઝી છ.. Riddhi Kanabar -
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4 #Week5મારી ઘરે સવારે નાસ્તા માં ઘણી વાર બને છે. બાળકો બધા શાક ના ખાય પણ હું બહુ બધા શાક નાંખી ને બનાવું છું જેથી હેલ્થી છે અને બધા ખાઈ પણ લે છે. Arpita Shah -
-
બટાકાની સૂકી ભાજી(bataka suki bhaji recipe in gujarati)
# વેસ્ટ (રસોઈમાં શાકભાજી નો રાજા એટલે બટાકા કોઈપણ લગ્ન પ્રસંગો હોય કે કોઇ પણ પ્રસંગ બટાકા નું શાક તો હોય જ લગ્ન પ્રસંગોમાં બનતી બટાકા ની સુકી ભાજી સૌની અતિ પ્રિય હોય. ને જો સુકી ભાજી ને આ રીતે બનાવ સો તો રસોઈયા જેવીજ બનશે. આ સૂકી ભાજી નુ શાક લંચ કે ડિનરમાં તો બનાવી શકાય છે પણ તેલ એમાં પૂછું વપરાતું હોવાથી પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તેમજ છોકરાઓના લંચબોક્સમાં પણ આપી શકાય છે.) Vaidarbhi Umesh Parekh -
ફરાળી પ્લેટર (રાજગરાના લોટ ની પૂરી, બટેટા ની સૂકી ભાજી અને કેસર કેરીનો રસ)
હમણાં થી અગિયારસ નાં ફરાળ માં પૂરી ન બનાવતાં પરાઠા કે થેપલા જ બનાવું. પરંતુ આજે કેરીનો રસ અને ફરાળી પૂરી તથા બટેટા ની સૂકી ભાજી બનાવી છે. સૂકી ભાજી અને કેરીના રસની રેસીપી અગાઉ મૂકેલી તેથી લિંક જ શેર કરીશ. Dr. Pushpa Dixit -
રોટલી નો ચેવડો(roti chivda)
#contest#snacksઘણી વખત આપડા ઘરે રોટલી વધે તો એનું શું કરવું એમ વિચાર આવે. અને છોકરાઓ ને કઈક ને કઈક ચટપટું ખાવા જોઈતુ હોઈ. તો આપડે આજે રોટલી નો ચેવડો બનાવીએ. Bhavana Ramparia -
તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)
#FFC7ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે Pinal Patel -
કાંદા ભજી (Onion Bhaji Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati#onionpakoda#bhajia#bhajiyaકાંદા ભજી એટલે તળેલી ડુંગળીના ભજીયા . તેને ભારત ના અલગ અલગ પ્રાંતો માં અલગ અલગ રીતે બનાવવા માં આવે છે અને વિવિધ નામ થી ઓળખવામાં આવે છે જેમ કે કાંદા ના ભજીયા. ઓનિયન પકોડા, ડુંગળી ના ભજીયા વગેરે.આ ક્રિસ્પી ફ્રિટર મુખ્યત્વે ડુંગળી અને ચણાના લોટ (બેસન) માં થી તૈયાર કરવામાં આવે છે. તેમાં કોર્ન ફ્લોર અથવા ચોખા નો લોટ નાખવા થી ખૂબજ ક્રિસ્પી બને છે. તે મહારાષ્ટ્રનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ચોમાસા માં ગરમા-ગરમ કાંદા ભજી ખાવા ની ખૂબ જ મજા પડે છે. તે ઘર માં સહેલાઇ થી મળતા ઘટકો વડે ઝડપ થી બની જાય છે. તેને ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. Vaibhavi Boghawala -
જીરા સૂકી ભાજી
#ફરાળી આજે મેં ફરાળી "જીરા સૂકી ભાજી "બનાવી છે.જે દહીં સાથે ખાવા થી બહું જ સરસ લાગે છે તમે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ (12)