મોનસૂન સ્પેશિયલ વાટી દાળ વડા (monsoon special vati dal vada recipe in Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#સ્નેક્સ
અત્યારે વરસાદની સિઝન છે ધીમો ધીમો વરસાદ ચાલુ હોય ત્યારે આવડા ખાવાની ખૂબ જ મજા આવે છે આ ટેસ્ટમાં ખૂબ જ ક્રિસ્પી અને સ્પાઈસી હોય છે તેમાં કોઈ સોસ ચટણી જરૂર નથી પડતી અને આ ક્રિસ્પી વળા નાસ્તામાં ચા સાથે ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વાટકી ચણાની દાળ
  1. ૧ વાટકી મગ ની છડી્ દાળ
  2. ૪ નંગમરચા ઝીણા સમારેલા
  3. નાનો ટુકડો આદુ છીણેલું
  4. ૧ ચમચી મરી અધકચરા વાટેલા
  5. મીઠું ટેસ્ટ મુજબ
  6. તળવા માટે તેલ
  7. ૧ ચમચીહિંગ
  8. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની અને મગની દાળ અને ૬ થી ૮ કલાક પાણીમાં પલાળી રાખવી ત્યારબાદ તેને ચાળણીમાં નિતારી અને તેમાં નાખવાના બધા મસાલા આ રીતે તૈયાર કરો ત્યારબાદ તેને મિક્સરમાં કરકરી ક્રશ કરવી

  2. 2

    ક્રશ કરેલી દાળમાં બધા મસાલા મિક્સ કરો અને હાથ મા હથેળીમાં રાખી હળવે હાથે રાઉન્ડ શેપ આપો

  3. 3

    આ રીતે બધા વળા બનીજાય પછી તેલ ગરમ મુકો અને તેમાં ધીમા તાપે તળો ગોલ્ડન કલર આવે એટલે તેલ માંથી કાઢી લો આ રીતે બધા વડા તળી લેવા

  4. 4

    તળાઈ ગયેલા વડાને આ રીતે અલગ અલગ સ્ટાઈલ માં સર્વ કરી શકાય આવડા માં લીલા લસણ ડુંગળી મિક્સ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

Similar Recipes