મેંગો સેન્ડવીચ વિથ બાસુંદી(Mango Sandwich with Basundi Recipe In Gujarati)

Bhavana Ramparia @cook_23279888
મેંગો સેન્ડવીચ વિથ બાસુંદી(Mango Sandwich with Basundi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની સ્લાઈસ માથી ગોલ આકાર નાની વાટકી થી કટ કરી લ્યો.હવે એને તવા ઉપર બંને બાજુ શેકી લ્યો.
- 2
બાસુંદી બનાવવા દૂધ ગરમ કરવા રાખો. બીજી બાજુ એક કડાઈ મા એકલી સાકર ને ગરમ કરો. અને ઓગળે એટલી વાર હલાવો અને પછી આ સાકર ને દૂધ મા રેડી દો અને હલાવતા રહેવું દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી.એમાં ઈલાયચી પાઉડર, જાયફળ, ડ્રાઈ ફ્રુટ નાખવા.
- 3
હવે કેરી નો રસ અને ખાંડ લઈ એને કડાઈ મા ગરમ કરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.હવે શેકેલું બ્રેડ લઈને એના ઉપર આ રસ લગાવો.એમ ૩ બ્રેડ સ્લાઈસ નું એક લેયર બનાવું.
- 4
હવે એક પ્લેટ લ્યો એમાં બાસુંદી રેડો. અને વચમાં આ મેંગો સેન્ડવીચ મૂકો અને ઉપર કેરી નાં ટુકડા અને ડ્રાઈ ફ્રુટથી સજાવો અને ચિલ્લ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Guj.)
#SRJ#RB13#week13#cookpadgujarati#cookpadindia આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની મેંગો આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે છે. આમાં મેંગો આઇસક્રીમને લીધે આ સેન્ડવીચ વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ delicious બને છે. Daxa Parmar -
-
ઓરેન્જ બાસુંદી (Orange Basundi Recipe in Gujarati)
#GA4#WEEK26 બાસુંદી તો બધા બનાવે જ છે પણ આજે મે ઓરેન્જ બાસુંદી બનાવી છે એ ખૂબ જ સરસ બની અને ટેસ્ટી પણ . Dimple 2011 -
એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati)
#mr /એપલ ખીરઆપણે બાસુંદી તો બનાવતા હોઈએ છીએ આજે અહીં દૂધ માંથી બનતી વાનગી માં મેં એપલ બાસુંદી બનાવાનો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich recipe in Guj.)
#RB9#NFR#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે અને તેમાં પણ મેં આજે મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે જે મેંગો આઇસક્રીમને લીધે વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ ડીલીસીયસ બને છે. Asmita Rupani -
ચીઝ મેંગો આઈસક્રીમ સેન્ડવીચ (Cheese Mango Icecream Sandwich Recipe In Gujarati)
#RB12#Cookpadindia Rekha Vora -
મેંગો રબડી ગુલ્ફી
#કૈરી ઉનાળાની ઋતુ માં આપણે કેરીનો ઉપયોગ કરે છે.. અથાણા બનાવીએ, મોરબા બનાવીએ, સલાડમાં ઉપયોગ કરીએ, અને રસ કરીને પણ પીએ છે. તો આજે મેંગો રબડી બનાવી છે તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
-
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
બાસુંદી
#SFR#SJR#RB20આ બધા નું મનપંસંદ મિષ્ટાન છે. લગ્ન પ્રસંગમાં બાસુંદી-પૂરી નું જમણ શ્રેષ્ટ ગણાય છે. આજે જન્માષ્ટમી ના ઉત્સવ અવસરે મેં બાસુંદી બનાવી છે જે અમારા ઘર માં બધા નું અતિપ્રિય મિષ્ટાન છે. Bina Samir Telivala -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory બાસુંદી / ડ્રાયફ્રુટ કસ્ટર્ડ Hetal Siddhpura -
મેંગો પેંડા(mango penda recipe in Gujarati)
#માઇઇબુકઆજે કંઇક નવું બનાવીએ. કોઈ વાર આપના ઘરે બ્રેડ સ્લાઈસ વધતી હોય છે તો આપને તેને ફેંકી દેતા હોય છી. તો આજે તેમાં થી આપને બનાવીશું પેંડા. Vrutika Shah -
પપૈયાં જામ વિથ ફ્રુટી સેન્ડવીચ (Papaya Jam Fruity Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23. ફ્રેશ ફ્રુટ જામ સાથે અલગ અલગ ફ્રુટ્સ નો સ્વાદ એ પણ સેન્ડવીચ. Trusha Riddhesh Mehta -
બાસુંદી.(Basundi Recipe in Gujarati)
#DFTHappy Diwali.🎉 આ રેસીપી ઈન્સ્ટન્ટ બાસુંદી પેકેટ નો ઉપયોગ કરી બનાવી છે .આ મિશ્રણ મા માપસર ખાંડ અનેઈલાયચી પાઉડર મિક્સ કરેલા હોય છે .ખૂબ જ સરળતા થી બનાવી શકાય. Bhavna Desai -
સેન્ડવીચ પીઝા (Sandwich Pizza Recipe In Gujarati)
#GA4#Week5દરરોજ શાક રોટલી ખાઈ કંટાળ્યા છો તો ચાલો આજે કઈક ચટપટુ ટેસ્ટી બનાવીએ.ચીઝ અને વેજ.થી ભરપુર સેન્ડવીચ પીઝા બનાવીએ.flavourofplatter
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
આપણે વિવિધ પ્રકારની બાસુંદી બનાવતા હોઈએ છીએ. મેં આજે સીતાફળ નો ઉપયોગ કરી સીતાફળ બાસુંદી બનાવી છે.લગભગ સીતાફળ બાસુંદી આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ અથવા બહારથી તૈયાર લાવતા હોઈએ છીએ, પરંતુ તમે આ રીતે બનાવશો તો ખૂબ જ સરળતાથી અને ટેસ્ટ માં બહાર જેવી જ બાસુદી બને છે. અહીં મેં મિલ્ક પાઉડર કે કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી તો પણ ટેસ્ટી અને ઘટ્ટ બની છે .તો મારી રેસીપી તમે જરૂર છે ટ્રાય કરજો.#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
બહાર- એ- આમ(Bahar-e-aam recipe in gujarati)
#કૈરીકેરી ની સીઝન માં આપણે અલગ અલગ પ્રકારે કેરી નો ઉપયોગ કરી ને નવી જ વાનગીઓ બનાવતા હોઈએ છીએ. અહીંયા કેરી માંથી બ્રેડ બનાવી છે. તેમજ કેરી ની રબડી બનાવી છે. ખૂબ જ સરસ કોમ્બિનેશન છે તો તમે પણ ચોક્કસ બનાવજો. Shraddha Patel -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrPost 1 બાસુંદી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ બાસુંદી આપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Nita Dave -
બ્રેડ પુડલા ઓપન ટોપ ટોસ્ટ સેન્ડવીચ(Bread Pudla open toast)
# contest#snacksપુડલા અને સેન્ડવીચ નું ફ્યુઝન એટલે આ નવી વાનગી. કઈક અલગ કરીને બનાવીએ એટલે છોકરાઓ ને ભાવે. તો ચાલો આપડે આજે બનાવીએ બ્રેડ પુડલા ઓપન ટોપ ટોસ્ટ સેન્ડવીચ. Bhavana Ramparia -
મેંગો ફિરની (Mango Phirni Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરે ગમે ત્યારે ફેમિલી લંચ કે ડિનર માટે ભેગા થયા હોય તો ફીરની/ખીર તો હોય જ. એમને બધાંની પ્રિય વાનગી છે.ખીર નાના મોટા બધાને પસંદ હોય છે. આ ડીશ આપડે પૂરી, રોટલી અથવા એકલી પણ ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે આમાં ૧ વારિયેશન આપ્યું છે.મેંગો ની ફલેવર એડ કર્યો છે જેનાથી તે વધારે સ્વાદિષ્ટ બની ગઈ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
હમણાં કેરી ની સિઝન છે તો કેરી ખાઈ ને આનંદ માણી લેવો. આમ પણ મને કેરી બહું જ ભાવે, આજે મારે એકાદશી નો ઉપવાસ હતો તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
કાજુ ગુલકંદ બાસુંદી(Kaju Gulkand Basundi Recipe in Gujarati)
#GA4#week8#post1#milk# બાસુદી ઘણાં પ્રકાર મેં બનતી હોય છે મેં આજે નવી બાસુંદી બનાવી છે, બાસુંદી તો ઘરમાં બનતી જોઈએ છે પણ કાજુ ગુલકંદ બાસુંદી એકદમ હેલ્થી બને છે અને ઝડપથી બની જાય છે Megha Thaker -
મેંગો પકોડા વીથ મેંગો કરી (Mango pakoda with mango curry recipe in gujarati)
#કૈરીહમણાં કેરી ની સીઝનમાં કેસર કેરી ના પકોડા બહુ જ સરસ લાગે છે.. હંમેશા પકોડા એટલે તીખા સ્વાદ ના જ જોઈએ.. પણ દર વર્ષે એક વખત તો આ સ્વીટ અને તીખો સ્વાદ.. નાં આ પકોડા.. સાથે કેરી નો રસ અને એના ગોટલા ધોઈ ને બનાવાતી આ ખાટી મીઠી કઢી..નો સ્વાદ.. મસ્ત 👌😋 મજા આવી જાય.. Sunita Vaghela -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
-
મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#non_fire#instant Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12738630
ટિપ્પણીઓ (14)