ગ્રીન ભેળ (Green Bhel Recipe In Gujarati)

Shilpa
Shilpa @cook_26428631

ગ્રીન ભેળ (Green Bhel Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. ૧ બાઉલ મમરા
  2. ડ઼ુંગળી જીણી સમારેલી
  3. ટામેટાં જીણા સમારેલા
  4. મરચાં જીણા સમારેલા
  5. ૨ ચમચીચવાણું
  6. ૨ ચમચીજીણી સેવ
  7. ૨ ચમચીલીલી ચટણી
  8. ૩/૪ ચમચી ખજૂર આમલીની ચટણી
  9. ૩ ચમચીજીણી સમારેલી કોથમી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધું જીણું સમારી લેવું.

  2. 2

    એક મોટા બાઉલ માં વઘારેલાં મમરા લેવાં

  3. 3

    તેમા બધું સમારેલું મિક્સ કરવું
    પછી બન્ને ચટણી, મીઠું,મરચું,ચણા,બટેક બાફેલાં હોયતો નાખવાં.

  4. 4

    સ્વીદ પ્રમાણે તીખી, મોળી ગળી ચટણી નાંખી હલાવીને મિક્સ કરીને પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa
Shilpa @cook_26428631
પર

Similar Recipes