વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

#FFC3
#Week 3
# cookpadgujrati
#cookpadindia

વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#FFC3
#Week 3
# cookpadgujrati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
5 સર્વિંગ્સ
  1. ૨ વાટકીચણા દાળ
  2. ૨ વાટકીચોખા
  3. આદુ મરચા ની પેસ્ટ
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧/૪ ચમચી હીંગ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧/૨ ચમચી સોડા
  8. ૧ ચમચીરાઇ
  9. ૧ ચમચી જીરું
  10. તેલ વઘાર માટે
  11. લીમડો વઘાર માટે.
  12. ૨ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    ચણા દાળ ને ચોખા ને ૬-૭ કલાક પલાળવુ.૨થી૩ વાર પાણી થી સારી રીતે ધોઇ લેવું. પછી મિક્ષર માં ખીરું તૈયાર કરી લો.

  2. 2

    ૪-૫ કલાક આથો આવવા માટે મુકી દો.

  3. 3

    પછી બધા મસાલા એડ કરો સારી રીતે મિક્સ કરી ને ઢોકળીયા માં તેલ થી ગ્રીસ કરેલી થાળી મુકી ગરમ થવા દો.

  4. 4

    હવે મિશ્રણ માં સોડા એડ કરી ને મિક્સ કરી ને ખીરું થાળી માં પાથરી દેવું. 10મીનીટ માં ખમણ બફાઇ જાશે.

  5. 5

    કાપા પાડીને લીમડા થી વઘારી લો. ખાંડ નાંખી ને ૫મીનીટ પછી ગેસ બંધ કરી દેવું
    તૈયાર છે વાટી દાળ ખમણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

Similar Recipes