વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya
@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696

#SJ

વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

#SJ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિ
ત્રણ વ્યક્તિ
  1. 1 વાટકીચણાની દાળ
  2. 1/4 વાટકી ચોખા
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ નાની ચમચીખાવાના સોડા
  6. વઘાર કરવા માટે
  7. એક પાઉલુ તેલ
  8. ૧ ચમચીરાઈ
  9. ૧ ચમચીજીરું
  10. હિંગ
  11. 4 - 5લીમડાના પાન
  12. કોથમીર ડેકોરેશન માટે
  13. 1/4 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ અને ચોખાને ચાર-પાંચ કલાક માટે પલાળી દો.

  2. 2

    પછી તેને આથો આવવા માટે ત્રણ-ચાર કલાક માટે મૂકી દો.

  3. 3

    પછી તેમાં હિંગ, આદુ મરચાની પેસ્ટ, મીઠું અને હળદર નાંખી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    પછી ઢોકળીયામાં આથેલું ખીરુ પાથરી ઉપર મરચું ભભરાવો. અને પંદરથી વીસ મિનિટ માટે બેક કરવા મુકો.

  5. 5

    ખમણ તૈયાર થઈ જાય પછી તેના નાના ટુકડા કરી લો.

  6. 6

    એક તપેલીમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરુ અને મીઠા લીમડાના પાન નાખી દો.

  7. 7

    અને છેલ્લે ખમણ ના ટુકડા નાખી બરાબર હલાવી નાખો. તૈયાર છે આપણા વાટીદાળના ખમણ 😋👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
@Darshcook_29046696Darshna Pandya
પર

ટિપ્પણીઓ

Similar Recipes