વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
2 સર્વિંગ્સ
  1. 1 કપચણા ની દાળ
  2. 1/4 કપચોખા
  3. 1/2વાટકી
  4. 4લીલા મરચા
  5. 1 ચમચીમીઠું
  6. 1 ચમચીઈનો
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીતેલ
  9. વઘાર માટે સામગ્રી
  10. 3 ચમચીતેલ
  11. ૧ ચમચીરાઈ
  12. લીલા મરચાં
  13. ઝીણી કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ અને ચોખા પલાળી મિક્સરમાં ઝીણા સમારેલા મરચાં,દહીં નાખી ખીરું તૈયાર કરો તડકે ૪-૫ કલાક મૂકો,

  2. 2

    પછી તેમાં મીઠું, હળદર ઉમેરો ઈનો ઉમેરી અને એક જ સાઈડ ખૂબ જ હલાવો, અને ડીશ માં તેલ લગાવી અને ઢોકળા કરવા મૂકવા.

  3. 3

    કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ,મીઠા લીમડાના પાન, ઝીણા સમારેલા મરચાં, તલ અને હીંગ ઉમેરો અને ઢોકળા નો વધાર કરો. તૈયાર છે વાટકી દાળ ખમણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ

Similar Recipes