દાળઢોકળી(Dal dhokli recipe in Gujrati)

દાળઢોકળી(Dal dhokli recipe in Gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કૂકરમાં ૧ વાટકી દાળ પલાળો. અડધી કલાક પછી દાળ બાફવા મૂકો દાળ બફાઈ જાય ત્યાં સુધી લોટ બાંધી લો.ઘઉંના લોટમાં હળદર, મરચું હિંગ,તેલનું મોણ એક ચમચો નાખી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો. હવે દાળ બફાઇ ગઇ હશે ગેસ બંધ કરો લોટમાંથી લુઆ લય મોટા મોટા થેપલાં વણો.
- 2
દાળને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી ઉકળવા મૂકો તેમાં હળદર, મરચું,નમક,ગોળ,લીમડા ના પાન, આદુ નું ખમણ, લીલાંમરચાં, સીંગદાણા ઉમેરો. દાળ ઉકાળી ત્યાં સુધી પેલા થેપલા છે તે પાટલા પર લઈ સકરપારા ની જેમ આડા ઊભા કાપા પાડો. દાળ ઉકલેછે.હવે તેમાં એક એક થેપલા ના સકરપારા ઉમેરતા જાવ. આવી રીતે બધા થેપલા ના સકરપારા ઉમેરી દો. હલાવતા રહેવું જેથી બધી ઢોકળી ચોંટી ન જાય.
- 3
5મિનિટ પછી બીજા ગેસ પર તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું,લીમડાના પાન, સૂકું મરચું,તજ,લવિંગ, તમાલપત્ર,બાદિયાનુફૂલ ઉમેરો. વઘાર થઈ જાય એટલે તેમાં હિંગ ઉમેરો અને ઉકાળેલી દાળઢોકળી ઉમેરો.3 મિનિટ પછી ગેસ બંધ કરો હવે લીંબુ નો રસ ઉમેરો.એક બાઉલ માં લઇ તેમાં કોથમીર ભભરાવી સર્વ કરો સાથે કાકડી ની સ્લાઈસ, ટામેટા ની સ્લાઈસ, ડુંગળી ની સ્લાઈસ સર્વ કરો.
Similar Recipes
-
-
મગ ની છૂટી દાળ(Moong dal recipe in Gujarati)
#કેરી ની સીઝન માં બનતી ફેવરીટ આઈટમ#માઇઇબુક#સુપરશેફ1 Davda Bhavana -
-
થેપલા (Thepla recipe in Gujarati)
#સાતમ#સુપરશેફ2#સ્નેકસગુજરાતી ઓ ક્યાંય પણ જાય તેમની સાથે મુસાફરીમાં થેપલા તો હોય જ. અથાણું, સુકીભાજી,દહીં કે ચા ગમે તેની સાથે પીરસો. થેપલા વિનાની કોઈ પણ ટુર અધુરી ગણાય. Davda Bhavana -
-
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2મારા જશ ની ફેવરીટ આઈટમ. રોજ રાત્રે શું બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે આલુ પરોઠા બેસ્ટ ઓપ્શન છે બધાને ભાવે અને શાક ની ઝંઝટ પણ ટળી જાય. Davda Bhavana -
-
ભરેલાકારેલાબટાટાનુંશાક(Stuffed beterguard&potato sabji recipe)
#વીકમિલ1#માઇઇબુક#સ્પાઇસી Davda Bhavana -
-
મેથી ના થેપલા (Methi na thepla recipe in Gujarati)
#GA4#week19ગુજરાતી ના ઓલ ટાઇમ ફેવરીટ થેપલા.. Krupa -
દાળ ઢોકળી પ્લેટર(dal dhokli plater recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દાળ ઢોકળી એ આપણી ગુજરાતી ટ્રેડિશનલ ખાણું છે. કે જ્યારે કોઈ શાક ના હોય ત્યારે આ દાળ ઢોકળી બનાવી શકાય છે.... અને દરેકના ઘરમાં દાળ ઢોકળી અલગ અલગ રીતે બનતી હોય છે. આ દાળ ઢોકળી બનાવતા હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કેમકે અમારા ઘરમાં અલગ રીતે બનતી. તેથી સાસુમાં એ એ બનાવતા તે રીત મને શીખવી છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી કાઠીયાવાડી સ્પેશીયલ આઈટમ ગુજરાતના માણસોને ખૂબ જ બધાના ઘરમાં બનતી કાઠીયાવાડી આઈટમ #CB1 દાળ ઢોકળી Parul B Modha -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen. -
મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊 Radhika Thaker -
-
-
-
દાલબાટી(dal baati recipe in Gujarati)
દાલબાટી એ રાજસ્થાન ની લોકપ્રિય વાનગી છે,દાલબાટી નાના મોટા સહુ ને ભાવે છે...#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 3 Nayna prajapati (guddu)
More Recipes
ટિપ્પણીઓ (3)