રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં ૧ ચમચી તેલ મૂકી તેમાં ટામેટાં નો વઘાર કરી અને બધું શાક ઝીણું સુધારીને ઉમેરો થોડી હળદર નાખો sac એકદમ પાકી જાય એટલું પકાવો. ત્યારબાદ તેને મસળી ને છુંદો કરો.
- 2
એકદમ એક સરસ કરી નાખો. ત્યારબાદ એક કઢાઈમાં 1 વાટકી તેલ મૂકીને લસણનો વઘાર કરો તેમાં ટામેટાં ડુંગળી વધારો અને સરસ થી પાકવા દો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું, ચટણી, ખાંડ, ગરમ મસાલો લીંબુ વગેરે ઉમેરો. ત્યારબાદ તેમાં બાફેલું શાક ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો.
- 3
તેમાં કોથમીર ઉમેરો. તેલ છૂટી પડી જાય ત્યારબાદ ગેસ બંધ કરો. સર્વિંગ પ્લેટ આ કાઢો અને ડુંગળી ટામેટા અને બ્રેડ સાથે સર્વ કરો. ગુજરાતીઓની ફેવરેટ પાવ-ભાજી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેયોનિસ સેન્ડવીચ(Meyo sandwich recipe in Gujarati)
#goldenapron3 week16#bread#ઓનિયન#મોમ Gargi Trivedi -
-
ચોખા નાં સ્પાઇસી નુડલ્સ (Spicy Rice Noodles Recipe in Gujarati)
#goldenapron3#week21#spicy#સ્નેક્સ#મંગળવાર Vandna bosamiya -
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
-
સ્પાઇસી ઓનીયન રીંગ (spicy onion dream recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#માઇઇબુક#પોસ્ટ_૬ Hetal Vithlani -
-
ગ્રીલ આલુ સેન્ડવીચ (griil aaloo sendwitch recipe in Gujarati)
#goldenapron3 #week24#માઇઇબુકPost14 Kiran Solanki -
-
સ્પાઇસી વેજ. સેન્ડવીચ (Spicy Veg.Sandwich recipe in Gujarati)
#વિકમીલ 1#લોકડાઉન#માઇઇબુક Davda Bhavana -
-
સ્પાઈસી મસાલા ચણા દાલ (spicy masala chana dal Recipe in Gujarati)
#સ્નેકસ #goldenapron3 #week21 Smita Suba -
સ્પાઇસી કોથમીર ની ચટપટી ચટણી(Spicy Chutney Recipe in Gujarati)
#goldenapron3#week21#સપાઈસી#વિકમિલ૧ Hadani Shriya -
-
-
-
-
સ્પાયસી સ્વીટકોર્ન સબ્જી(spicy sweet corn recipe in Gujarati)
#goldenapron3#week21#spicy#માઇઇબુક Vishwa Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12857881
ટિપ્પણીઓ (2)