ભાવનગરી ગાંઠિયા

ભાવનગરી ગાંઠીયા
સામગ્રી:
૨ કપ બેસન
૧/૨ કપ તેલ
૧/૨ કપ પાણી
૧ ચમચી અજમો
૧/૨ ચમચી પાપડીયો ખારો
ચપટી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
તેલ
રીત:
સૌપ્રથમ એક બાઉલમાં અડધો કપ પાણી, અડધો કપ તેલ, મીઠું, પાપડીયો ખારો નાખીને મિક્સ કરવાનું. હવે એક બાઉલમાં બેસન લેવાનું અને તેમાં અજમો અને હિંગ નાંખવી. હવે તૈયાર કરેલું મિક્સર આમાં ઉમેરતા જવાનું અને કઠણ લોટ બાંધવો. હવે તૈયાર કરેલા લોટને બે ભાગ કરવા હવે એક ભાગમાં પાણી ઉંમરતા જવાનું અને ઢીલો લોટ કરતો જવાનો. હવે મધ્યમ આંચ પર તેલ ગરમ મૂકવાનું અને જારા વડે ગાંઠિયા પાડવા. હવે ગાંઠિયા તરાઈ જાય તેને લીલા મરચા સાથે સર્વ કરવુ.
ભાવનગરી ગાંઠિયા
ભાવનગરી ગાંઠીયા
સામગ્રી:
૨ કપ બેસન
૧/૨ કપ તેલ
૧/૨ કપ પાણી
૧ ચમચી અજમો
૧/૨ ચમચી પાપડીયો ખારો
ચપટી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
તેલ
રીત:
સૌપ્રથમ એક બાઉલમાં અડધો કપ પાણી, અડધો કપ તેલ, મીઠું, પાપડીયો ખારો નાખીને મિક્સ કરવાનું. હવે એક બાઉલમાં બેસન લેવાનું અને તેમાં અજમો અને હિંગ નાંખવી. હવે તૈયાર કરેલું મિક્સર આમાં ઉમેરતા જવાનું અને કઠણ લોટ બાંધવો. હવે તૈયાર કરેલા લોટને બે ભાગ કરવા હવે એક ભાગમાં પાણી ઉંમરતા જવાનું અને ઢીલો લોટ કરતો જવાનો. હવે મધ્યમ આંચ પર તેલ ગરમ મૂકવાનું અને જારા વડે ગાંઠિયા પાડવા. હવે ગાંઠિયા તરાઈ જાય તેને લીલા મરચા સાથે સર્વ કરવુ.
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસની flame મીડીયમ રાખવી અને તરેલા લીલા મરચા સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચંપાકલી ગાંઠિયા
અહીં મેં બેસન નો ઉપયોગ કરીને ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે#goldenapron3Week 1 besan Devi Amlani -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EBWeek 8 આપડે ગુજરાતી ની સવાર ના નાસ્તા માં ગાંઠિયા તો હોય. તૈયાર છે ગરમ પાપડી ગાંઠિયા જેને આપણે ચા, કાચા પપ્યા નો સંભારો, તળેલા મરચાં સાથે સારા લાગે છે. Archana Parmar -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવનગરી ગાંઠિયા સાથે સેવ મિક્સ કરીને દાળ ભાત અને સંભારા સાથે બહુ જ ભાવે. અને સવાર ના નાસ્તા માં મસાલા ચા સાથે પણ સરસ લાગે.તો મેં આજે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Sonal Modha -
-
ભાવનગરી ગાંઠિયા
નાના પણ ખાય ને વડીલો પણ હોંશે હોંશે ખાય..આપણે ગુજરાતી અને ગાંઠિયા એક બીજા નાં પર્યાય#ગુજરાતી Ankita Khokhariya Virani -
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#SJઆ રેસીપી ઝારા વગર બનાવેલ છે અને શેલી પણ, પરફેક્ટ કપ માપ સાથે છે. Ami Sheth Patel -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)
#EB#week8પાપડી ગાંઠિયા એટલે ગુજરાતીઓને સૌથી પ્રિય વાનગી ગાંઠીયા વગર તો ગુજરાતીઓ ને ચાલે જ નહીં તો અહીંયા આપણે એ જ રેસીપી શીખવાના છીએ જે એકદમ થોડા જ સમયમાં અને ખુબ જ ટેસ્ટી બને છે મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે તો ચાલો આપણે તેની રીત જોઈ લઈએ અને બનાવવાનો પ્રયત્ન પણ કરીએ Ankita Solanki -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ગાંઠિયા ગુજરાતી લોકો નો સવારનો નાસ્તો...આજે મેં સોફ્ટ ને ખાવામાં ટેસ્ટી ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Harsha Gohil -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે..... Ankita Solanki -
મેથીના વણેલા ગાંઠિયા (Methi Vanela Ganthiya Recipe In Gujarati)
સાદા ગાંઠિયા તો બનાવતા જ હશો. એક વાર મેથી વાળા ચાખી જોજો.#GA4#week19#methi#cookpadindia Riddhi Ankit Kamani -
-
ભાવનગરી ગાંઠિયા
#કાંદાલસણઅત્યારે લોકડાઉંન ના સમય મા આ ગાંઠિયા ઘરે બનાવી શકાય બારે કાય પણ ફરસાણ મળવું શક્ય નથી ત્યારે આ ભાવનગરી ગાંઠિયા કંદોય જેવા જ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગાંઠિયા સૌ ને ભાવતા. ચા જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. મરચા ને ચટણી જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ઘર ના નાસ્તા..દરેક ગુજરાતી ના ઘરે સેવ મમરાગાંઠિયા, ફુલ્લી ગાંઠિયા હોય જ.આજે મે ભાવનગરી સોફ્ટ ગાંઠિયા બનાવ્યા છે. Sangita Vyas -
ભાવનગરી ગાંઠિયા (bhavanagari gathiya recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોરનાના બાળકો થી લઈ ને બધા ને ભાવે તેવાં સોફ્ટ અને ટેસ્ટી ગાંઠિયા હવે ઘરે બનાવવા માટે હું રેસીપી પોસ્ટ શેર કરું છું.આ ગાંઠિયા નો ઉપયોગ તમે શાક બનાવવા, સ્ટફીંગ તરીકે તેમજ નાસ્તા મા ઉપયોગ માં લઈ શકો છો.ભાવનગર થી આ ગાંઠિયા પ્રખ્યાત થયા એટલે ભાવનગરી ગાંઠિયા કહેવાય છે.જેમના દાંત કડક વસ્તુ ખાઈ નહીં શકતા એ લોકો પણ મોજથી ખાઈ શકસે.તો ઓછા સમય મા બનતી આ વાનગી બનાવો અને ખવડાવો 😋 😋. Avnee Sanchania -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4બધા ગુજરાતી ના પ્રિય અને મારા પણ પ્રિય આ ભાવનગરી ગાંઠિયા ટેસ્ટ માં એકદમ ક્રિસ્પી છે.મેં રીત માં બતાવ્યા મુજબ અમુક ટિપ્સ ને ફોલ્લો કરશો તો ફરસાણ ની દુકાન જેવા જ બનશે. Arpita Shah -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#MAઆજ હું મારા મમ્મી પાસે થી સીખેલી રેસિપી લઈને આવીઆ છું ધણાં સમય પછી આ મારી રેસિપી હવે એકદમ સરસ બનવા લાગી એકદમ મારા મમ્મી જેમ બનાવતા ને એમ જ હવે હું મારા સન માટે બનાવું છું એને પણ આ ગાંઠિયા ખુબ જ ભાવે છે મા વિશે કહીં એટલું ઓછું છે મા એટલે ભગવાન નું બીજું સ્વરૂપ દુનિયા માં ભગવાન પછી બીજા કોઈ નો વિશ્વાસ કરવા જેવું કોઈ હોય તો એ માં છે મા અભણ હોય કે ભણેલી એ ક્યારેય પોતાના સંતાનોનુ ખરાબ નહીં ઇચ્છે"મા તે મા બીજા બધા વગડાના વા" Tasty Food With Bhavisha -
-
-
તીખા ગાંઠિયા(Ghanthiya recipe in Gujarati)
#GA4#Week12#રેસિપી2 #બેસનગુજરાતી માં ગાંઠિયા પ્રખ્યાત નાસ્તો છે ઘણા બધા અલગ પ્રકાર ના ગાંઠિયા બને છે જેમાના એક છે તીખા ગાંઠિયા જે લાંબો સમય સ્ટોર કરી ને પણ રાખી શકાય છે Bhavini Kotak -
ફાફડા ગાંઠીયા(Fafda gathiya recipe in Gujarati)
#મોમસૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં ફાફડા અને કઢી, તળેલા મરચાં,સંભારો.. મમ્મી નાં ઘરે તો રોજ આ આદત હતી.. . અત્યારે લોકડાઉન માં તો ફાફડા બહુ જ યાદ આવે..તો આજે ઘરે જ બનાવી લીધા.. Sunita Vaghela -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KRCકાઠીયાવાડ ની સવાર ફાફડા ગાંઠીયા થીં થાય છે, સાથે તળેલા મરચાં, પપૈયાનો સંભારો મોજ પડી જાય પણ ગાંઠીયા તો ભાવનગર ના જ...ચા સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#breakfast#side_dish#ફરસાણલગભગ બધા ગુજરાતી ઘરો માં શનિ, રવિ માં બેસન કે ચણા ના લોટ ની વાનગી તો બનતી જ હશે .મે પણ રવિવાર ની સવાર ના નાસ્તા માં જારા ના ગરમ ગરમ ગાંઠીયા બનાવ્યા . Keshma Raichura -
પાપડી નો લોટ (Papadi No Lot Recipe In Gujarati)
પાપડી નો લોટ જેનું નામ સાંભળતા જ નાના મોટા બધાનાં મોઢામાં પાણી આવી જાય. sonal Trivedi -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4અમારે આ ગાંઠિયા રોજ થતાં હોય કેમ કે અમે ગાંઠિયા નું શાક પણ આનું j બનાવીએ તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
પાપડી નો લોટ ઇન ડિફરન્ટ સ્ટાઈલ
#માર્ચ #કાંદાલસણઆજે રાત્રે અચાનક મારા બાબા એ પાપડી નો લોટ ખાવા ની ફરમાઇશ કરી દીધી. . ઘરમાં ચોખા નો લોટ અવેલેબલ નહતો., તો વિચાર્યું કે લોટ ના હોય તો શું ચોખા તો છે . . ચોખાને પાણી સાથે ગ્રાઈન્ડ કરી ને પાપડી નો લોટ બનાવ્યો છે . એકદમ ઇઝી ને ડિફરન્ટ સ્ટાઇલ માં અને જલ્દી થઈ બની જાય એવી ટેસ્ટી પાપડી નો લોટ share કરું છું hop you all like it..અને હા... આ મારી ફર્સ્ટ રેસિપી ચર cookped માં તો કોઈ ભૂલચૂક થાય તો સાંભળી લેજો frinds.. Manisha Kanzariya
More Recipes
ટિપ્પણીઓ (2)