ચીલી પનીર(chilly paneer recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#સ્નેક્સ
#માઇઇબુક પોસ્ટ 1


ચીલી પનીર(chilly paneer recipe in Gujarati)

#સ્નેક્સ
#માઇઇબુક પોસ્ટ 1


રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 100 ગ્રામપનીર
  2. 1મોટું કેપ્સિકમ
  3. 1મોટી ડુંગળી
  4. આદુ મરચાં ની પેસ્ટ
  5. 1 મોટી ચમચીમેંદા નો લોટ
  6. 1 ચમચીકોર્નફ્લોર
  7. સોયા સોસ
  8. 1 ચમચીટોમેટો સોસ
  9. ચપટીખાંડ
  10. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ પનીર ને ચોરસ કે ઉભી સ્લાઈસ માં કટ કરી લો.અને કેપ્સિકમ અને ડુંગળી ને પણ કટ કરી તૈયાર કરી લો.એક બાઉલ લઇ તેમાં મેંદાનો લોટ અને કોર્નફ્લોર લઈને મીઠું એડ કરી થોડું જાડું બેટર રેડી કરી દો,અને પનીર ના ટુકડા પર કોરો કોર્નફ્લોર છાંટીને પનીર ને બેટર માં રગદોળી ને તેલ માં ફ્રાય કરી લો.

  2. 2

    હવે પેન લઈ તેમાં તેલ મૂકી આદુમરચા ની પેસ્ટ અને ડુંગળી અને કેપ્સિકમ ને સાંતળી લો, અને સોર્સ અને મીઠું એડ કરો,અને એક વાટકી માં 1 નાની ચમચી કોર્નફ્લોર નાખી થોડું પાણી બનાવી ને નાખી ને હલાવી લો અને બીજું થોડુ પાણી એડ કરી તરત જ પનીર નાખી ને હલાવી એક જ મિનિટ માં ગેસ બંધ કરી દો જેથી પનીર એકદમ સોફ્ટ રહે, અને ઉપર લીલી ડુંગળી, અને કોથમીર નાખી ગરમ ગરમ ચીલી પનીર સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Savani Swati
Savani Swati @cook_19763958
પર
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes