#મસાલા વેફર (masala vefar recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#માઇઇબુક

#પોસ્ટ 4
#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 100 ગ્રામલાલ બટેકા
  2. 1 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 1/2ચમચી હિંગ
  5. મીઠું જરૂર મુજબ
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટેકા ની છાલ ઉતારી તેની સ્લાઈસ કરો ખમણી થી

  2. 2

    પછી તેલ ગરમ મૂકી વેફર ને તળી લો

  3. 3

    તળાય જાય એટલે જે મસાલો બાનવીયો છેટે વેફર માં નાખોપછી તેને સર્વ કરો સોસ પછી

  4. 4

    બહુજ જલ્દી બની જાય છે ને તેને શરબત જોડે સર્વ કરોપછી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes