વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)

પનીર ભુરજી બનાવવા માટે સમારેલા ટામેટાં ડુંગળી લસણ આદુ લીલા તીખા મરચાં આ બધું એક પેનમાં ૨ ચમચા તેલ લઈ સાંતળી લેવું પછી ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવું ત્યારબાદ થોડા કાજુ ત્રણ ચાર લવિંગ ત્રણ-ચાર મરી એક ચમચી મગજ તરી ના બી આ બધું મિક્સ કરી crush કરી લેવું
એક પેનમાં 3 ચમચા તેલ લઈ ડુંગળી ટામેટા આદુ મરચા વાળી ગ્રેવી નાખી પછી કાજુ લવિંગ મરી ક્રશ કરેલા નાખી ગ્રેવી ચડવા દેવી તેમાં લાલ મરચું પાઉડર હળદર સ્વાદ અનુસાર મીઠું કિચન કિંગ મસાલો નાખી ગ્રેવી ચડવા દેવી ગ્રેવી ચડી જાય એટલે તેમાં બાફેલા વટાણા ગાજર કેપ્સીકમ નાખવા અને થોડા પનીરને છીણી ને નાખવું અને પાંચ મિનિટ ચડવા દેવું શાક થઈ જાય એટલે સર્વિંગ બાઉલ માં લઈ તેને ટામેટાં લીલુ મરચું અને કોથમીર થી ગાર્નીશ કરવું #GA4#Week6
વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
પનીર ભુરજી બનાવવા માટે સમારેલા ટામેટાં ડુંગળી લસણ આદુ લીલા તીખા મરચાં આ બધું એક પેનમાં ૨ ચમચા તેલ લઈ સાંતળી લેવું પછી ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવું ત્યારબાદ થોડા કાજુ ત્રણ ચાર લવિંગ ત્રણ-ચાર મરી એક ચમચી મગજ તરી ના બી આ બધું મિક્સ કરી crush કરી લેવું
એક પેનમાં 3 ચમચા તેલ લઈ ડુંગળી ટામેટા આદુ મરચા વાળી ગ્રેવી નાખી પછી કાજુ લવિંગ મરી ક્રશ કરેલા નાખી ગ્રેવી ચડવા દેવી તેમાં લાલ મરચું પાઉડર હળદર સ્વાદ અનુસાર મીઠું કિચન કિંગ મસાલો નાખી ગ્રેવી ચડવા દેવી ગ્રેવી ચડી જાય એટલે તેમાં બાફેલા વટાણા ગાજર કેપ્સીકમ નાખવા અને થોડા પનીરને છીણી ને નાખવું અને પાંચ મિનિટ ચડવા દેવું શાક થઈ જાય એટલે સર્વિંગ બાઉલ માં લઈ તેને ટામેટાં લીલુ મરચું અને કોથમીર થી ગાર્નીશ કરવું #GA4#Week6
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ભુરજી બનાવવા માટે સમારેલા ટામેટાં ડુંગળી લસણ આદુ લીલા તીખા મરચાં આ બધું એક પેનમાં ૨ ચમચા તેલ લઈ સાંતળી લેવું પછી ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવું ત્યારબાદ થોડા કાજુ ત્રણ ચાર લવિંગ ત્રણ-ચાર મરી એક ચમચી મગજ તરી ના બી આ બધું મિક્સ કરી ક્રશ કરી લેવું
- 2
એક પેનમાં 3 ચમચા તેલ લઈ ડુંગળી ટામેટા આદુ મરચા વાળી ગ્રેવી નાખી પછી કાજુ લવિંગ મરી ક્રશ કરેલા નાખી ગ્રેવી ચડવા દેવી તેમાં લાલ મરચું પાઉડર હળદર સ્વાદ અનુસાર મીઠું કિચન કિંગ મસાલો નાખી ગ્રેવી ચડવા દેવી ગ્રેવી ચડી જાય એટલે તેમાં બાફેલા વટાણા ગાજર કેપ્સીકમ નાખવા અને થોડા પનીરને છીણી ને નાખવું અને પાંચ મિનિટ ચડવા દેવું
- 3
શાક થઈ જાય એટલે સર્વિંગ બાઉલ માં લઈ તેને ટામેટાં લીલુ મરચું અને કોથમીર થી ગાર્નીશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રેડ મખની ગ્રેવી(Red Makhani Gravy Recipe In Gujarati)
આ પંજાબી બેઝિક ગ્રેવી છે તેનાથી તમે કોઈ ભી પંજાબી ડીશ બનાવી શકો છો .સંગીતા જી નો ખુબ ખુબ આભાર🌹 જેમણે અમને ત્રણ પંજાબી ગ્રેવી ઝૂમ લાઈવ માં સરસ રીતે શીકવી છે. જેમાંથી મે એમની સાથે રેડ મખની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી માંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું જે ખુબ જ ટેસ્ટી અને 100% restaurant સ્ટાઈલ માં બની હતી. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રવિવાર એટલે રજા નો દિવસ એટલે બધા ઘરે હોય તો પંજાબી ડીશ બનાવી બધા સાથે બેસીને જમી એ તો બહુ આનંદ આવે. પંજાબી ડીશ one of my favourite dish . Sonal Modha -
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3#Tips. પંજાબી શાક ની ગ્રેવી બનાવવા માટે ટામેટા ડુંગળી ની પહેલા એક ચમચી તેલ મૂકી સાંતળી લો. ત્યારબાદ ઠંડુ પડે એટલે ક્રશ કરી લો અને ફરી કઢાઈ માં તેલ મૂકી ગ્રેવી ને સાંતળવા થી ગ્રેવી ખુબજ યમ્મી થાય છે. Jayshree Doshi -
અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)
#SFઆ અમૃતસર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ ગણાય છે..જેને મૈ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.બહુ જ સરસ બની છે. પનીર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ વાનગી ને રોટી , નાન સાથે સર્વ કરવા માં આવે છે. Suchita Kamdar -
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2#week2મારી રેસીપીની ગ્રેવી બનાવવાની રીત થોડી અલગ છે. આ રીતે ગ્રેવી ખૂબજ સારી બને છે. Nutan Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
-
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
#CookpadTurns4#Week2 #dryfruitsકૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે. Ekta Pinkesh Patel -
લીલીડુંગળી પનીર ટામેટાં નું શાક(Lili dungli-paneer-tameta nu shak recipe in Gujarati)
#GJ4#Week11આપણે ડુંગળી ટામેટાં નુ શાક તો બનાવતા જ હોયે મે અહી પનીર અને કિચન કિંગ મસાલો મસાલો નાખી બનાવ્યુ છે જે ટેસ્ટ મા ખૂબજ સુંદર બન્યુ છે.આ શાક ખૂબ જ ઝડપ થી બની જાય છે parita ganatra -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
મસાલેદાર ટામેટાં અને ફ્રેશ ક્રીમ વાળી ગ્રેવીમાં રાંધેલા પ્રોટીનથી ભરપૂર અને નરમ એવા પનીર ક્યુબ્સ એકત્ર થઈને સ્વાદિષ્ટ પનીર લબાબદાર બનાવે છે.તેમાં ઉમેરવામાં આવતા વિવિધ મસાલાઓ અને માખણમાં પકાવેલા ડુંગળી ટામેટાં કાજુ તેના સ્વાદને અત્યાર સુધીની શ્રેષ્ઠ કરી રેસીપી માંની એક બનાવે છે.રૂટિનમાં આપણે પંજાબી સબ્જી સાથે રોટી પરોઠા કે બટર નાનો આનંદ માણીએ છીએ પણ આ રેસિપીનો વધુ સ્વાદિષ્ટ અનુભવ કરવા માટે તેને ઓનિયન લચ્છા પરોઠા કે આલુ પરોઠા અને સ્વીટ લસ્સી સાથે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે.#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
વેજ કોલ્હાપુરી પનીર ભુરજી
#વીકમીલ૧#વીકમીલ૨#તીખી ચટપટી વાનગી કોન્ટેસ્ટ#માઇઇબુક રેસિપી 20#વેજ કોલ્હાપૂરી પનીર ભુરજી Yogita Pitlaboy -
-
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
More Recipes
ટિપ્પણીઓ