રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ ને ધોઈ નાંખો. તેને ત્રણ કલાક પાણી નાખી ઢાંકી ને મૂકી દો.
- 2
આદુ, લસણ, લીલાં મરચાં ને ક્રશ કરી લો.
- 3
મિક્સર માં પલાળેલી દાળ આદુ લસણ મરચાની પેસ્ટ અને દહીં નાખી એક આટો ફેરવો. ખીરું કની વાળું રાખવુ. એકદમ જીનું ના થાય તેનું ધ્યાન રાખવું.
- 4
ખીરું તૈયાર કરી લો. તેને આથો આવવા માટે મૂકી દઈશું. બે કલાક.
- 5
આથો આવી જાય એટલે તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખી બરાબર હલાવી લઈશું.
- 6
એક વાસણ માં તેલ ગરમ કરી. તેલ ગરમ થાય એટલે તેમાં વડા તળવા માટે કડાઈમાં નાખીશું. જ્યારે પણ વડા તળવા માટે કડાઈમાં નાખીએ ત્યારે ગેસ ધીમો રાખવો. વડા ધિમાગેસ પર તળવા.
- 7
તળાય જાય એટલે તેમાં મીઠું સહેજ ભભરાવવું. ડુંગળી ને સમારો. લીલાં મરચાં તેલ માં તળી લો.
- 8
એક વાસણ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા વડા (Bataka vada recipe in Gujarati)
#આલુ#માઈઈબુક#પોસ્ટ૮#વીકમીલ૭#સુપરસેફ૩#પોસ્ટ૩#ઈસ્ટઈન્ડિયા jyoti v parmar -
-
-
-
-
દાળ વડા
ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ દાળવડા ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ.દાળવડા ને તમે ડુંગળી અને તળેલા લીલા મરચાં અને ચા સાથે સર્વે કરી શકો છો .આ રેસીપી માં ખાવાનો સોડા નો યુઝ બિલકુલ નથી કર્યો . Hetal Shah -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#BW#cookpadદાળ વડા ખુબ જ ટેસ્ટી વાનગી છે બનતા વાર નથી લાગતી પણ દાળ ને પલળતા ૩ થી ૪ કલાક થાય છે જો રાતે વડા બનાવવા હોઈ તો દાળ બપોરે પલાળી દો તો રાતે વડા બની શકે છે Darshna Rajpara -
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
વરસાદ ની મોસમ માં ભજીયા,કે વડા ખાવા ની ખૂબ ઇચ્છા થાય છે.અહીંયા મે મિક્સ દાળ ને પલાળી મે વાટી ને દાળ વડા બનાવ્યા છે.જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
-
-
મગ અને ચણા દાળ વડા(mag and chana dal vada recipe in Gujarati)
#Goldenapron 3 #week 20#માઇઇબુક #post 12 milan bhatt -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel -
દાળવડા
#ફ્રાયએડ મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે. Disha Prashant Chavda -
દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#વેસ્ટદાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી. nirmita chaudhary -
-
-
-
-
-
મેન્દુ વડા
ચોમાસા નીસિઝન માં ચટપટા સનેક્સ ની અલગ જ મજા આવે તમે પણ બનાવજો#સુપરસેફ૩# મોનસૂનનસ્પેશિયલ Jayshree Kotecha -
-
-
-
મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
#GA4#Week22મગ ની દાળ ના ચીલા ખૂબ જ પૌષ્ટિક છે ,બાળકો ને પ્રોટીન વિટામીન જરૂર હોય છે ,તો બાળકો ને માટે ખૂબ ફાયદાકારક છે... rachna -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881466
ટિપ્પણીઓ