ચોકલેટ સ્વિસ રોલ (Choco Swiss Roll Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
ચોકલેટ સ્વિસ રોલ (Choco Swiss Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટને મિક્સરમાં ક્રશ કરી લેવા પછી તેમાં કોકો પાઉડર ખાંડ પાઉડર અને એક ચમચી બટર ઉમેરો પછી તેમાં ચાર ચમચી જેટલું દૂધ ઉમેરી ને લોટ ની કણક જેવું બનાવો અને તેને પાંચ મિનિટ સુધી મસળો
- 2
હવે એક બાઉલમાં ટોપરાનું ખમણ લઈ તેમાં બટર ખાંડ અને થોડું દૂધ ઉમેરી ને સ્ટફિંગ તૈયાર કરો
- 3
હવે એક બટરપેપર કે પ્લાસ્ટિક પેપર લઈને તેમાં થોડું ધી લગાવી દો પછી કણકને તેની ઉપર લઇ વેલણથી વણી લો પછી તેની ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ મુકીને ફરીથી હળવેથી વણવુ
- 4
પછી તેને એક બાજુથી ગોળ રોલની જેમ વાળતાં જાવ અને રોલ તૈયાર કરો હવે આ રોલને પેપર સાથે થોડીવાર માટે ફિ્જ માં મુકો પછી બહાર કાઢીને છરીથી કટ કરી લો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ એવાં ચોકલેટ સ્વિસ રોલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)
# my first recipeમારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો. Alka Bhuptani -
-
-
-
ચોકલેટ બરફી & ચોકલેટ રોલ(chocalte barfi and chocalte roll in Gujarati)
#વીકમીલ#વીક ૨#સ્વીટ રેસીપી #પોસ્ટ ૧ Er Tejal Patel -
-
-
-
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi -
-
-
-
-
-
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
#GA4#Week12#peanut#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
-
ચોકલેટ સ્વિસ રોલ (Chocolate Swiss Roll Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
ચોકલેટ બિસ્કીટ રોલ
#પાર્ટી નહીં ગેસ, નહીં ઓવન સહેલાઈથી બની જાય છે. નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
-
પારલે જી બિસ્કીટ ચોકલેટ કેક(Biscuits Chocolate Cake Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપી Usha Parmar -
-
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12889021
ટિપ્પણીઓ (4)