ચોકલેટ લાડુ (Chocolate Ladoo Recipe In Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

#GCR ગણપતિ બાપાનો સ્પેશ્યલ પ્રસાદ

ચોકલેટ લાડુ (Chocolate Ladoo Recipe In Gujarati)

#GCR ગણપતિ બાપાનો સ્પેશ્યલ પ્રસાદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 પેકેટપારલે જી બિસ્કીટ દસ રૂપિયા વાળો
  2. 2 ચમચીકોકો પાઉડર
  3. 1 ચમચીતાજા દૂધની મલાઈ
  4. 2 ચમચીદૂધ
  5. 2 ચમચીટોપરાનું ખમણ ગાર્નીશિંગ માટે
  6. ૮ થી ૧૦ નંગબદામ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પારલે જી બિસ્કીટ ના ટુકડા કરી લો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો. તેને ચાળી લો.

  2. 2

    હવે આ મિશ્રણ ની અંદર બે ચમચી કોકો પાઉડર ઉમેરો. ત્યારબાદ તાજા દૂધની મલાઈ બે ચમચી નાખો.

  3. 3

    આ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બે ચમચી દૂધ ઉમેરી લોટ બાંધો.

  4. 4

    હવે ગોડાવાડી અંદર બદામ ફીલ કરી દો. અને ફરી ગોળ ઓગાળી લો. અને ચોકલેટ બોલ જેવું બનાવી લો.

  5. 5

    ત્યારબાદ ટોપરાના છીણથી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર

Similar Recipes