ફણગાવેલા મગ ને ચણાનુ સલાડ (Fangavela Moong Chana Salad Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
ફણગાવેલા મગ ને ચણાનુ સલાડ (Fangavela Moong Chana Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મગને ચણાનો પલારી ને આઠથી દસ કલાક પલારીદેવા પછી કપડામા બાધી દેવા ચાર કલાક પછી તેમા ફણગા ફૂટે પછી જરૂર મુજબ લઈ તેમા તેલને ચાટ મસાલો મિક્સ કરીદેવો ને ઉપર ખાટુ ભાવતુહોય તો લીંબુ ખાતા હોય તો નંખાય સલાડ સરસ લાગેછે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#sprouts#મગ Keshma Raichura -
-
-
-
ફણગાવેલા મગ કાકડી નુ સલાડ (Sprout Moong Cucumber Salad Recipe In Gujarati)
#RC4#WeeK4 Falguni Chauhan ( The 🏡 Chef ) -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફણગાવેલા મગનું સલાડ Ketki Dave -
-
-
-
-
-
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
#GA4#Week11આ ખૂબ પૌષ્ટિક આહાર છે. jignasha JaiminBhai Shah -
ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
#GA4 #Week11 Rita Gajjar -
-
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, જે ડાયાબિટીક વ્યક્તિ માટે તથા વેઇટ લોસ કરવા માંગતા હોય તેના માટે, ભુખ પણ સંતોષાઈ જાય અને હેલ્થ પણ સચવાય જાય છે Pinal Patel -
-
-
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
#LBઆ નાશ્તો નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. છોકરાઓ સવારે સ્કૂલ માં વહેલા જાય અને ઘણીવાર નાસ્તો કરવાનો સમય નથી રહેતો, ત્યારે ફણગાવેલા કઠોળ બહુ ઉપયોગી થાય છે. નાની રિસેસ માં આ નાશ્તો જલ્દી ખવાય જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. Bina Samir Telivala -
ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
#RC4#Rainbowtheme#Green Ashlesha Vora -
ફણગાવેલા મગ વેજી.સલાડ (Sprouted Moong Veggie Salad Recipe In Gujarati)
#Cooksnap Shah Prity Shah Prity -
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15462112
ટિપ્પણીઓ