ફણગાવેલા મસાલા મગ (Fangavela Masala Moong Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
ફણગાવેલા મસાલા મગ (Fangavela Masala Moong Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને 6 કલાક પલાળવા. હવે તેને એક કટકા મા બંધ કરી દો. તેને 7 થી 8 કલાક પછી જુઓ કે મગ ફણગી જશે.
- 2
હવે કુકર મા મગ મૂકી ને 2 સિટી વગાડો. પછી ગેસ બંધ કરવો. કુકર ઠંડુ પડે એટલે જુઓ કે મગ ચઢી ગયા છે કે નઈ. ચઢી ગયા હોય તો તેને કાના વાળા ટોપા મા કાઢી લો.
- 3
હવે એક તાવડી મા તેલ ગરમ થાય એટલે જીરું નાખવું. પછી તેમાં હળદર નાખવી. હવે તેમાં મગ નાખીને તેમાં મરચું ને ધાણા જીરું નાખીને હલાવો. હવે તેમાં મીઠુ પણ નાખો. ફરીથી હલાવી 5 મિનિટ રહેવા દો. તો તૈયાર છે મસાલા મગ.
- 4
હવે મસાલા મગ ને સર્વિન્ગ બાઉલમાં કાઢી તેના પર કોથમીર ભભરાઓ. હવે તેને ડુંગળી અને ટામેટા થી ગાર્નિશીંગ કરો. મસાલા મગ ખાવાની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
સ્પ્રાઉટેડ મસાલા મગ (Sprouted Masala Moong Salad Recipe In Gujarati)
#GA4#WEEK11મગ મા વિટામિન અને ફાઇબર વધારે હોય છે. મગ ખાવા સારુ. સ્પ્રાઉટેડ મગ નું સલાડ પણ બનાવાય છે. મેં મસાલા મગ બનાવ્યા છે. Richa Shahpatel -
-
-
-
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave -
-
-
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
-
-
-
-
-
-
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
#GA4#Week11આ ખૂબ પૌષ્ટિક આહાર છે. jignasha JaiminBhai Shah -
-
મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB #week7#cookpad #cookpadgujarati#cookpadindia #mungmasala Priyanka Chirayu Oza -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15186211
ટિપ્પણીઓ