મેંગો શેક(Mango shake recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

મેંગો શેક(Mango shake recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ ગ્લાસ
  1. ૨ નંગપાકી કેરી
  2. ૨ ગ્લાસદૂધ
  3. ટે સ્પુન દળેલી ખાંડ
  4. ૨ નંગબદામ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરી કેરી ની છાલ કાઢી પીસ કરો.

  2. 2

    હવે એક તપેલીમાં દુધ, કેરી પીસ, ખાંડ નાખી બ્લેન્ડર થી ક્રશ કરો.

  3. 3

    હવે ગ્લાસ મા સર્વ કરો. બદામ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes