રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા ફ્લાવર બટેટા કેપ્સીકમ (સ્ટોરેજ)વટાણા માં પાણી અને મીઠું નાખી બાફવા મૂકી દો.ચાર-પાંચ સીટી વગાડી લો(મનગમતા શાકભાજી એડ કરી શકો)ભાજીમાં આખા વટાણા દેખાય તો સરસ લાગે છે.
- 2
ટામેટા ડુંગળી સુધારી મશીનમાં કરી લો અથવા જીણા સુધારી લો.આદુ-લસણની પેસ્ટ માં બે-ત્રણ ચમચી પાણી નાખી સ્મૂથ પેસ્ટ કરી લો
- 3
કેપ્સીકમ ઝીણું સુધારી લો.બફાઈ ગયેલા શાકભાજીને વધારાનું પાણી કાઢી મેશ કરી લો.(ભાજી થોડી ઢીલી કરવામાં કાઢેલું પાણી એડ કરી શકો)
- 4
એક લોયામાં તેલ અને બટર મૂકી ચપટી હિંગ જીરુ નાખી ડુંગળી સાંતળી લો આદુ-લસણની પેસ્ટ નાખી ટામેટા નાખો મસાલા કરી ચડવા દો બોઈલ કરેલા વટાણા અને બાફીને મેશ કરેલું શાકભાજી એડ કરી બરાબર મિક્સ કરો((થોડા વટાણા બધા શાકભાજી સાથે બાફીને મેશ કરી લેવા અને થોડા વટાણા અલગથી બોઈલ કરીને એડ કરવાથી ભાજીનો દેખાવ સારો આવે))કોથમીર નાખી ગાર્નિશ કરો
- 5
પાઉં ના બે ભાગ કરી બટર થી શેકી લો. મસાલા પાઉં અથવા તેલ ઘી કે બટર માં શેકેલા પાઉં કે પરોઠા સાથે બટર ભાજી સવૅ કરો
- 6
રેડી છે ગુજરાતીઓની ઓલટાઈમ ફેવરીટ પાઉંભાજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં તીખારી(dahi tikhari in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી વાનગી#દહીં તીખારી#માઇઇબુક#પોસ્ટ 15 Kalyani Komal -
-
સાબુદાણા બટેટાની ફરાળી ખીચડી(sabudana bataka farali khichdi)
#માઇઇબુક#post 7#spicy#વિકમીલ૧ Shyama Mohit Pandya -
છોલે પૂરી(chole puri in Gujarati)
#goldenapron3#week23(પાપડ)#માઇઇબુક#post 10#વિકમીલ1 Shyama Mohit Pandya -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો ટોપ્સી.(Tomato Topsi Recipe inGujarati)
#GA4#week7#Tometos#post 5Recipe no 101.ટોમેટો topsy આઈટમ એકદમ જલદી બનતી ,અને મેઇન બે જ વસ્તુ માંથી બનતી આઈટમ છે. તે બ્રેકફાસ્ટ કે પછી ગમે ત્યારે નાસ્તામાં પણ બનાવી શકાય છે. Jyoti Shah -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ1# પોસ્ટ૨ Nidhi Chirag Pandya -
-
-
-
-
-
-
-
પાઉંભાજી
મારી ખૂબ જ પ્રિય વાનગી.... અને મારી રેસીપી પણ કઇ અલગ છે તીખી અને ચટાકેદાર પાઉભાજી😋😋😋#ઇબુક#day12 Sachi Sanket Naik -
તલનું ગજક(Til gajak recipe in Gujarati)
#GA4#week15 શિયાળાની શરૂઆત થાય એટલે દરેક ઘરમાં ગોળ ની વાનગીઓ બનવા લાગે છે તેથી શિયાળો બેસતાંની સાથે જ ગોળમાં તલ, શીંગ, ટોપરાનું મિશ્રણ કરી ને અવનવી વાનગીઓ બનવા માંડે છે.શિયાળામાં દરેકના ઘરમાં તલની ચીકી અને લાડુ ખાવામાં આવે છે. પણ આજે હું અહિયાં મુળ મધ્યપ્રદેશ તરફની એક પ્રચલિત વાનગી તલનું ગજક રજુ કરી રહી છું.તલ પેટ માટે ખૂબ ગુણકારી હોય છે. ગેસ, એસિડીટી, તણાવને ઓછો કરવા માટે તલનું સેવન કરાય છે. કારણ કે તલ અને ગોળ નું સેવન માનસિક નબળાઈને ઓછું કરવામાં મદદગાર હોય છે. પાચનમાં મદદ કરે છે અને શરીરમાં લોહીની માત્રા વધારવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. Riddhi Dholakia -
More Recipes
ટિપ્પણીઓ (3)