ઓળો રોટલા(કાઠીયાવાડી મેનુ)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ડુંગળી આદુ મરચા કોથમીર સુધારી લો.(વિન્ટરમાં લીલી ડુંગળી લીલુ લસણ નાખી ને કરી શકાય).વટાણા ને બોઈલ કરવા મૂકી દો
- 2
બધા રીંગણા માં તેલ લગાડી શેકી છાલ ઉતારી ગ્લાસની મદદથી મેશ કરી લો.(ચુલા અને ભઠ્ઠીમાં શેકયા હોય એવો દેશી ટેસ્ટ આવે છે લાવા સ્ટોન વાળો સ્ટવ છે)
- 3
એક લોયામાં તેલ મૂકી ડુંગળી સાંતળો ડુંગળી બ્રાઉન થાય પછી ટામેટાં એડ કરો ટામેટાં થોડા થઈ જાય પછી બધા મસાલા કરી થોડીવાર થવા દો ત્યારબાદ મેશ કરેલા રીંગણા અને બોઈલ કરેલા વટાણા ઉમેરી બરાબર મિક્સ કરી કોથમીરથી ગાર્નિશ કરો.
- 4
બાજરાનો લોટ ચાળી લો ત્યારબાદ મીઠું અને પાણી જરૂર મુજબ નાખી લોટ બાંધી ને ખૂબ મસળી રોટલા ને બે હાથેથી ઘડી લો અથવા પાટલા પર ટીપી શકો છો.તાવડી મૂકી રોટલાને બંને બાજુ શેકી લો.
- 5
રોટલા પર ઘી લગાવી સર્વ કરો.એક કુકરમાં દાળ ચોખા ધોઈને જરૂર મુજબ પાણી નાખી હિંગ મીઠું (હળદર) નાખી ખીચડી ધીમા તાપે થવા મૂકી દો.ત્રણ ચાર સીટી વગાડી લો.થોડું પાણી વધુ નાખો તો ખીચડી ઢીલી સરસ થાય છે.
- 6
એક લોયા માં થોડું તેલ મૂકી ખીચીયા પાપડ તળી લો.
- 7
તૈયાર છે ગુજરાતી સ્પેશિયલ રીંગણા નો ઓળો અને બાજરાના રોટલા પ્યોર કાઠીયાવાડી થાળી.
- 8
લસણની ચટણી ગોળ ઘી દહીં છાશ માખણ પાપડ કઢી ડુંગળી ટામેટાં નુ કચુંબર શેકેલા મરચાં મનગમતી વસ્તુ સાથે સર્વ કરો*
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠીયાવાડી થાળી બાજરાનો રોટલો અને ઓળો (Kathiyawadi Thali Bajra Rotlo Oro Recipe In Gujarati)
#માઇઇબુક Karuna harsora -
-
-
છોલે પૂરી(chole puri in Gujarati)
#goldenapron3#week23(પાપડ)#માઇઇબુક#post 10#વિકમીલ1 Shyama Mohit Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
બાજરાનો રોટલો અને ઓળો(bajri rotlo recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર#માઇઇબુક#post24આજે મેં બાજરાના રોટલા અને ઓળો બનાવ્યો છે જેને મારા નાની મા પાસેથી શીખ્યા છે. Kiran Solanki -
-
-
-
-
-
ઓળો રોટલા (Oro Rotla Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD આ રેસિપી મારા ડેડી જ્યાં જોબ કરતા હતા ગામડા મા ત્યાંથી શીખી છું.ગીર ના ગામડા મા આહીર લોકો આ પ્રમાણે બનાવે છે.હું મારા ઘરે વર્ષો થી આ જ રીતે કરું છું .બધા ને બહુ ભાવે છે .બધા ફ્રેન્ડ્સ શિયાળા ની રાહ જોવે છે કે હું ક્યારે ઓળો બનાવું અને તે લોકો ન જમાડું .એકદમ ઓછા મસાલા થી બનતો ઓળો સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. ફ્રેન્ડસ એક વાર આ પ્રમાણે જરૂર બનાવજો.ઓળા ને ક્યારેય ગેસ ઉપર વઘાર કરવા નો હોતો જ નથી.આ રીત થી લસણ ડુંગળી નો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે.do try it. Vaishali Vora -
રીંગણા નો ઓળો રોટલા (Ringan Oro Rotla Recipe In Gujarati)
# વિનટર કાઠિયાવાડી ભોજન કાઠીયાવાડ માં ભુલા પડો ને અતિથિ.શિયાળા માં રીંગણા ને રોટલા ગોળ અચુક દરેક ખોરડે (ઘેર) હોય જ એમાં પણ જો કોઈ ની વાડી એ જઈ ઉજાણી હોય તો ઓર મજા આવે. HEMA OZA -
કાઠીયાવાડી વઘારેલો રોટલો(rotlo recipe in gujarati)
#India2020 વઘારેલો રોટલો ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે ગુણકારી પણ છે. વઘારેલો રોટલો નાસ્તા તથા ડિનરમાં પણ ખાઈ શકાય છે. Monika Dholakia -
-
-
-
-
-
લીલી ડુંગળી સેવ શાક અને રોટલા
#GA4#Week11આ અમારી ઓથેન્ટિક શિયાળુ વાનગી છે..શિયાળા માં ગ્રીન ભાજી આવાનું સ્ટાર્ટ થાય એટલે સેવ ડુંગળી નું શાક બનાવ માં આવે છે આ ઝટપટ બની જતી વાનગી છે ... Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
More Recipes
ટિપ્પણીઓ (12)