દૂધી ના લાડુ (dudhi na ladoo recipe in Gujarati)

દૂધી ના લાડુ (dudhi na ladoo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દુધી ને ધોઈને છાલ ઉતારી લો. ત્યારબાદ દૂધીને ઝીણી સમારીને મિક્સરમાં અધકચરી ક્રશ કરો.
- 2
હવે ગેસ ઉપર એક કઢાઈ મૂકો, તેની અંદર ઘી નાખો. ઘી ગરમ થાય એટલે પીસેલી દુધી નાખીને ચમચા વડે હલાવો.
- 3
ગેસ મીડીયમ રાખો. પાંચ મિનિટ પછી મલાઈ નાખો અને ફરી ચમચાથી હલાવો. બેથી ત્રણ મિનિટ પછી દૂધ અને ખાંડ બંને નાખી દો.
- 4
હવે બધું જ એક રસ થઇ ને પાકી જાય,એટલે લીલો કલર નાખી દો. ચમચો ઊભો રહી જાય,એટલું ઘટ્ટ મિશ્રણ થઈ જાય,એટલે ગેસ બંધ કરી દો.એની અંદર ઝીણા કાપેલા કાજૂ બદામ પણ નાખી દો.
- 5
હવે મિશ્રણને એક થાળીમાં રાખી દો. અને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડું થઈ જાય એટલે લાડુનો શેપ આપી, લાડુ બનાવી લો. મેં મોલ્ડ વડે લાડુ બનાવ્યા છે, પરંતુ તેને ગોળ શેપ પણ આપી શકાય.
- 6
તો ફ્રેન્ડ રેડી છે દૂધી ના લાડુ.....હવે આ લાડુ ને સર્વિંગ પ્લેટમાં રાખો, તૈયાર થયેલા લાડુને કાજુ,બદામ અને ખસખસ વડે સજાવો. ફ્રેન્ડ્સ જે બાળકો દુધી નથી ખાતા, એને દૂધી ના લાડુ બનાવીને ખવડાવી શકાય અને લાડુ તો બધા જ ને પસંદ હોય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણાની દાળના સ્વીટ મરચાં
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post5તીખા મરચા તો બધાએ ખાધા જ હોય. આજે હું લઈને આવી છું સ્વીટ મરચા જે દેખાવમાં મરચાં છે પણ ખાવામાં મીઠાઈ છે. Kiran Solanki -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#FamPOST2દુધી માં ધણા બધા વીટામીનસ છે દુધી ગરમી માં ઠંડક આપે છે જો દુધી નું શાક ન ભાવતું હોય તો હલવો એ બેસ્ટ ઓપ્શન છે Jigna Patel -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
-
-
દૂધીના ભજીયા(dudhi na bhajiya in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ/તળેલું#માઇઇબુક#પોસ્ટ21 હેલો ફ્રેન્ડ્સ ચોમાસાની સીઝન થાય એટલે આપણને ભજીયાની યાદ આવે છે. તો આજે મને પણ કંઈક નવીન કરવાનું મન થયું તો મેં દૂધીના ભજીયા બનાવ્યા...... Khyati Joshi Trivedi -
ચૂરમા ના ગોળ વાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
આજે હનુમાન જયંતિ નિમિત્તે ચૂરમાના ગોળના લાડુ બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS : મકરસંક્રાંતિ સ્પેશિયલ મમરા ના લાડુમકરસંક્રાંતિ ના દિવસે બધા ના ઘરમાં મમરા ના લાડુ અને તલ તથા શીંગ ની ચીક્કી ખવાતી હોય છે.તો આજે મેં પણ બનાવ્યા મમરા ના લાડુ. Sonal Modha -
-
દૂધી ના ઢોસા(Dudhi Dosa Recipe In Gujarati)
#GA4#Week21#BottleGuard#CookpadIndia#CookpadGujarati ફ્રેન્ડ્સ દુધી એ એક એવું શાકભાજી છે જે બહું ઓછા લોકો ને ભાવે છે.પણ જો તેનો ઉપયોગ કરતાં આવડે તો એમાંથી ઘણી વાનગીઓ બની શકે છે.આજે મેં દૂધી સાથે ચીઝનું કોમ્બીનેશન લઈ ઢોસા બનાવ્યાં છે જે એકદમ ટેસ્ટી લાગે છે. Isha panera -
બુંદીના લાડુ (Bundi na Ladoo recipe in Gujarati)
#india2020#વેસ્ટબુંદીના લાડુ વિસરતી જતી વાનગી છે.કેમકે પહેલા જ્યારે લગ્ન પ્રસંગ હોય તો બુંદીના લાડુ,ગાંઠિયા બનાવવામાં આવતા.. જ્યારે આજે વિદેશી વાનગીઓ એ તેનું સ્થાન લઈ લીધેલું છે અને સાથે સાથે તે આપણી ગુજરાતની (વેસ્ટ) પરંપરાગત વાનગી પણ છે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે.તેથી મેં તેમાં થોડું ટ્વિસ્ટ કરી ફૂડ કલરનો ઉપયોગ કરી કલરફુલ બુંદીના લાડુ બનાવ્યા છે. (કલરફૂલ બુંદી ના લાડુ જોઈને મારા છોકરાઓને તો બહુ મજા પડી ગઈ.😃😄) Hetal Vithlani -
મગ છડીદાર નો શીરો(magchhadi Dal shiro recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post9 Kiran Solanki -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દૂધી ના મુઠીયામારા મિસ્ટર સૌથી બેસ્ટ કોઈ શાક હોય તો એ છે દૂધી 🤗😃જેમ કે દુધી નું શાક, દૂધી કોફતા, દૂધી ઓળો, દૂધી નો હલવો... ને આજે મેં બનાવ્યા છે દૂધી ના મુઠીયા 😊🤗😃 તો ચાલો એની recipe શેર કરું છું..... Pina Mandaliya -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
દુધીની ખીર(dudhi ni kheer in Gujarati)
#goldenapron3#week24 આજે અગિયારસ હોવાને કારણે મેં દુધી ની ખીર કરેલ પઝલમા પણ દુધી આપેલ છે તેથી મે આ રેસીપી મુકી. Avani Dave -
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MDC આજે ગણેશ ચોથ ના લાડુ બનાવ્યા છે જે મે મરી મમી પાસેથી શીખ્યા છેKusum Parmar
-
ટોપરા ના લાડુ(Topra Na Laddu Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ ચાલુ છે તો મેં આજે ટોપરાના લાડુ પ્રસાદ માટે બનાવ્યા છે તેની રેસીપી તમને ગમશે. Disha Bhindora -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#GCR#PR આજે મે ગણેશજી ના પ્રિય એવા મોતીચૂર ના લાડુ બનાવ્યા છે.આ લાડુ બનાવવા માટે મારી પાસે આની માટે નો જારો ન હતો તો પણ આ લાડુ ઝીણા મોતી જેવા જ બન્યા છે અને ટેસ્ટ મા પણ બહુ જ સરસ લાગે છે.મે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યા છે તો પણ બહુ સરસ બન્યા છે. Vaishali Vora -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#RB1 ગણેશજી પ્રિય એવા લાડુ આપણે બધાને પણ ખૂબ જ પ્રિય હોય છે અમારા ફેમિલી માં બધાં ને લાડુ ખુબ જ ભાવે તો આજે મેં લાડુ બનાવીયા Tasty Food With Bhavisha -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
ઓરીઓ બિસ્કીટ ના લાડુ (Oreo biscuits ladoo Recipe In Gujarati)
#GA4#week14#ladooલાડુ તો બધા બનાવતા હોય પણ આ લાડુ બનાવશો તો બાળકો તો ખુશમ ખુશ Shital Jataniya -
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (15)