ફરાળી શામ સબેરા સબ્જી 🥘

ફરાળી શામ સબેરા સબ્જી 🥘
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી જીરું નો વઘાર કરી આદૂ મરચાં ની પેસ્ટ સાંતળો હવે ટામેટાં ની પેસ્ટ ઉમેરી સાંતળો ત્યાર બાદ થોડું પાણી ઉમેરી ને ઉપર જણાવ્યા પ્રમાણે ગ્રેવી ના મસાલા ઉમેરી મિક્સ કરી ઘટ્ટ ગ્રેવી બનાવો.ઉપર થી લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો.
- 2
બીજા એક પેન માં તેલ ગરમ કરી ઘોઇ ને જીણો સમારેલા ફુદીનો,કોથમીર ને સાંતળો તેમજ તેમાં મીઠું, ચાટ મસાલો ઉમેરી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો હવે તેને ઠંડુ કરવા મુકવું. ઠંડુ પડે એટલે ફરાળી લોટ ઉમેરી મિક્સ કરો. હવે એકબાઉલમાં પનીર,ચાટ મસાલો,મીઠું, મરી પાવડર ઉમેરી મિક્સ કરી લો અને નાના નાના બોલ્સ બનાવી લો.ત્યાર બાદ ગ્રીન મિકસચર ન તેલ વાળા હાથે થી થેપી ને પુરી બનાવો અને તેમાં પનીર નો બોલ મુકી કવર કરી દો બઘાં જ બોલ્સ બનાવી 2જ મિનિટ માટે ગરમ તેલ માં તળી લો.
- 3
હવે આપણી પાસે બઘું જ રેડી છે. તો એક સર્વિગ બાઉલમાં ગ્રેવી રેડી ઉપર વચ્ચે થી કટ કરેલ બોલ્સ મુકી દો. ઉપર થી મલાઈ રેડી ગાર્નીસીંગ કરો. પરોઠા કે નાન સાથે આ સબ્જી ખુબજ સરસ લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સ્ટફડ્ દમાલુ
#જૈન #ફરાળીફ્રેન્ડસ,ખુબજ ઝડપથી બની જાય એવી આ રેસીપી ખુબજ ટેસ્ટી લાગે છે સાથે ફરાળી પરોઠા, છાશ વાહ.!!! asharamparia -
ફરાળી ચીઝી ગ્રીન કબાબ વીથ ચીઝ ટોમેટો ડીપ
#જૈન #ફરાળીફ્રેન્ડસ, કોઈપણ નાના-મોટા ફંકશનમાં સ્ટાર્ટર નું એક આગવું મહત્વ છે. ફરાળી મેનું માટે એક ટેસ્ટી અને યમ્મી સ્ટાર્ટર રેસીપી હું રજુ કરી રહી છું.જે બઘાં ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
રાજમા વીથ જીરા રાઈસ🍛
#જૈનફ્રેન્ડસ, મારા ઘર માં લસણ -ડુંગળી નો ઉપયોગ વઘુ થાય છે પરંતુ શ્રાવણ માસ ને લીઘે નહિવત્ યુઝ કરું છુ. ખરેખર ગાર્લિક-ઑનિયન વગર પણ પંજાબી ડીસ નો પરફેક્ટ ટેસ્ટ લઈ શકાય છે. મેં પણ આજે જૈન સ્ટાઈલ પ્લેટ બનાવી છાલ.જે આપ સૌને ખુબ જ પસંદ પડશે. asharamparia -
ફરાળી મિક્સ વેજ સ્ટફડ્ કુલ્ચા
#ફરાળી#જૈનફ્રેન્ડસ, ફરાળી કુલ્ચા ટેસ્ટ માં પંજાબી કુલ્ચા જેવાં જ લાગે છે . ફ્રેન્ડસ જેની સાથે ફક્ત દહીં અથવા તો સલાડ સર્વ કરો તો સબ્જી ની જરૂર જ નહીં પડે. એવા ટેસ્ટી કુલ્ચા ફરાળ માં ચોકકસ ટ્રાય કરજો. asharamparia -
નાચોસ પાનીની બાસ્કેટ વીથ સાલ્સા સૉસ
#જૈનફ્રેન્ડસ,જનરલી ટ્રાએંન્ગલ સેઇપ ના નાચોસ સાલ્સા સોસ સાથે સર્વ કરવાં માં આવે છે અને પાનીની સેન્ડવીચ સર્વ કરવામાં આવે છે. મેં આ બંને રેસીપી ને કમ્બાઇન્ડ કરીને એક નવી રેસીપી બનાવી છે.જે મોટા -નાના બઘાં ને ચોકકસ ભાવશે. asharamparia -
પાવભાજી ફલેવરડ્ દાબેલી ઈન મફીન્સ🥧
#જૈન#ફરાળીફ્રેન્ડસ, જનરલી આપણે દાબેલી મસાલો બન માં જ ફીલ કરતાં હોય પણ મેં અહીં દાબેલી મસાલો ફરાળી લોટ માંથી બનાવેલ મફીન્સ માં ફીલ કરી એક નવી ચટપટી વાનગી બનાવી છે. આમ પણ બાળકો માં મફીન્સ હૉટ ફેવરીટ છે. થોડું ટ્વીસ્ટ કરી ને સ્પાઈસી મફીન્સ બનાવી આપી એ તો ચોકકસ બઘાં ને અને બાળકો ને પણ ભાવશે . ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કોર્ન સ્પીનેચ પનીરી સબ્જી (Corn paneer spinach subji recipe in gujarati)
#મોમફ્રેન્ડસ, લોકડાઉન માં કોઇવાર બઘી સામગ્રી ની કવોન્ટીટી પ્રોપર ના હોય તો પણ બહુ સરસ સબ્જી તૈયાર કરી ને સર્વ કરે એનું નામ જ "મમ્મી" 😜😍મારી પાસે થોડી પાલક હતી કોર્ન અને પનીર પણ થોડા હતાં જે મિક્સ કરીને ૪ પર્સન આરામ થી ખાઈ શકે એટલી કવોન્ટીટી માં મેં આ સબ્જી પ્રિપેર કરી છે .આમપણ, પાલક પનીર સબ્જી મારા કીડસ્ ની ફેવરીટ સબ્જી છે માટે મેં અહીં શેર કરી છે.🥰👩👦👦 asharamparia -
જૈન શામસવેરા સબ્જી
#રેસ્ટોરન્ટ#goldenapron3#Week1#ટોમેટોફ્રેન્ડ્સ, શામસવેરા ખુબ જ સરસ, પૌષ્ટિક અને ટેસ્ટી પંજાબી સબ્જી છે. કેટલીક રેસ્ટોરન્ટ માં આ સબ્જી પરફેક્ટલી સર્વ કરવા માં આવે છે. રુટીન પંજાબી ગ્રેવી સાથે પાલક -પનીર ના કોફતા બનાવી સર્વ કરવા માં આવતી આ રેસિપી એકદમ અલગ છે . મેં અહીં જૈનઇન્ગ્રીડિઅન્ટ્સ યુઝ કરી ને અહીં આ રેસિપી રજૂ કરી છે. asharamparia -
કોર્ન પનીર સ્પાઈસી સબ્જી
#માઇઇબુક#post7#વિકમીલ૧ફ્રેન્ડસ, કોઈવાર એવું બને કે બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ પ્રોપર માત્રા માં અવેલેબલ ના હોય ત્યારે તેમાં થી પણ એક સ્વાદિષ્ટ સબ્જી બનાવી ને સર્વ કરી શકાય છે. મેં અહીં થોડા મકાઈ ના દાણા અને ૧/૨ કપ પનીર માંથી આ સબ્જી બનાવી છે . બઘાં ને ભાવે તેવી સ્પાઈસી પંજાબી સ્ટાઈલ સબ્જી ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
એપલ બેક ડીસ
#જૈન#ફરાળીફ્રેન્ડસ , ફરાળી લોટ માંથી બનેલી એપલ બેકડીસ એટલી જ ટેસ્ટી લાગે છે. ઉપવાસ મેનું માટે એક સારો ઓપ્શન છે. asharamparia -
તુરીયા વીથ ગ્રેવી સબ્જી
#જૈનફ્રેન્ડસ, જનરલી તુરીયા યા ના શાક માં સેવ કે ટમેટાં એડ કરી બનાવી શકાય છે. એ જ રીતે જો ગ્રેવી બનાવી ને તુરીયા નું શાક બનાવી એ તો ચોકકસ બઘાં ને ભાવશે. asharamparia -
સુરણ ફ્રેન્ચ ફ્રાય પનીર ચીલી ઈન ચીલ્લા રેપ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, પનીર ચીલી રેપ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં ક્રીસ્પી સુરણ એડ કરેલ છે અને એ પણ ચિલ્લા માં રેપ કરીને સર્વ કરેલ છે .જયારે પુરો શ્રાવણ માસ ઉપવાસ હોય ત્યારે આવી કોઈ રેસીપી બનાવી હોય તો બાળકો ને પણ મજા પડી જાય. અને નાના-મોટા ઉપવાસ પણ ખુશી થી કરે. કારણકે બાળકો ને ફરાળી વાનગી ઓ બહું ઓછી પસંદ હોય છે તો ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પનીર કોફતા (ફરાળી, જૈન)
#જૈન#ફરાળીપનીર કોફતા સૌને ભાવે છે. મેં તેનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ ઉપવાસ માં પણ ખાઈ શકાય છે, ફરાળી છે કારણ કે ઉપવાસ માં ખવાય તે જ ઈનગ્રીડીયન્ટસ વાપરીને બનાવ્યું છે. એક વાર બનાવશો તો ચોક્કસ ફરી ફરી બનાવશો તેવી ડીશ છે આ. Bijal Thaker -
ઈનસ્ટન્ટ સેેઝવાન મિક્સ વેજ પુલાવ
#જૈન#goldenapron 25th week recipeન્ડસ," ઈનસ્ટન્ટ સેઝવાન મિકસ વેજ પુલાવ"એકદમ ટેસ્ટી એન્ડ સ્પાઇસી છે. બહુ જ થોડા ઇનગ્રીડિયન્સ નો યુઝ કરી ફટાફટ બનાવી શકાય છે. asharamparia -
ફરાળી ડિનર
#ફરાળી#જૈનઆપણે લોકો વાર-તહેવારે ફરાળ કરતા હોઈયે છીએ. મેં બધા ના ડિનર જોયા તો મને થયું ચાલ ને હું ફરાળ નું ડિનર મુકું!!!તેથી મેં ફરાળી ડિશ ની રેસીપી માં ફરાળી પેટીસ, ફરાળી ચેવડો અને શીંગ પાક ની રેસીપી મૂકી છે. Yamuna H Javani -
મોરૈયા-પોટેટો બોલ્સ વીથ સ્વીટ કર્ડ
#જૈનફ્રેન્ડસ ,કોઈ વખતએવું બને કે બપોરે બનાવેલ મોરૈયા ની ખિચડી વઘી હોય તો સાંજે તેમાં થોડા ફેરફારો કરીને એક નવી વાનગી બનાવીએ તો ?અથવા તો આ વાનગી માટે ખાલી મોરૈયો બાફી ને પણ યુઝ કરી શકાય. માત્ર મસાલા જરુર મુજબ એડ કરવાના રહે. આ એક એવી જ ચટપટી રેસીપી છે . asharamparia -
ફરાળી નેસ્ટ ચાટ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . તેમજ ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે ફરાળી ચાટ પણ એક એવી જ ડિફરન્ટ ચાટ છે જે ચટપટી અને ક્રન્ચી પણ છે. મેં નેસ્ટ પ્લેટ માં સર્વ કરી એક નવું રુપ આપવા ની કોશિશ કરી છે. જે આપ સૌને જરુર પસંદ આવશે. આ ચાટ ઉપવાસ માટે સ્પેશીયલ બનાવી છે તેથી જૈન ચાટ પણ કહી શકાય. asharamparia -
ફરાળી સેન્ડવીચ ઢોકળા(farali sandwich dhokala recipe in Gujarati)
#સુપરશેફ2ફ્રેન્ડસ,ઉપવાસ સ્પેશિયલ"ફરાળી સેન્ડવીચ ઢોકળા"ફ્રેન્ડ્સ, મેં અહીં ફરાળી લોટ માંથી સેન્ડવીચ ઢોકળા ની રેસિપી શેર કરી છે. જેમાં શીંગોળા , મોરૈયો, અને રાજગરાનો લોટ નો યુઝ થાય છે અને આ ૩ લોટ ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર, વીટામીન A,B,C , કેલ્શિયમ, અને એન્ટી ઓકસીડન્ટ પાવર નો એક રીચ સોર્સ છે . ગરમાગરમ સેન્ડવીચ ઢોકળા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફરાળી નાસ્તો છે. 🥰 asharamparia -
-
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
સીંધી પાલક સબ્જી
આ સબ્જી પાલક અને ચણાની દાળમાંથી બનાવી છે. આ સબ્જી ભાત ,રોટલી અને ગળ્યાં ભાત સાથે પણ સર્વ કરી શકાય છે. Harsha Israni -
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara -
શામ સવેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જૈન ના લાઈવ પરથી મેં જે ગ્રેવી બનાવી હતી એમાંથી મેં શામ સવેરા કોફતા બનાવ્યા છે જે એકદમ ચીઝી અને સૉફ્ટ બને છે ખાવામાં પણ આ શાક એકદમ ટેસ્ટી લાગે છે અને કલરફુલ પણ બને છે જેથી બધાને ખાવાનું મન થાય અને આ રીતે બનાવવા થી બાળકો પાલક પણ ખાઇ લે છે આમ એમને ઓછી પસંદ હોય છે તેથી બાળકો માટે પણ આ એક સારી સબ્જી છે જે તમે પરાઠા કે નાન કે રોટી સાથે ખાઈ શકો છો Ankita Solanki -
ફરાળી શાહી પનીર (farali shahi paneer subji recipe in gujarati)
પનીર ની સબજી બધા ને ભાવતી હોય છે. પરંતુ ફરાળ માં ડુંગળી, લસણ અને ટામેટા ના ખવાય એટલે ખાઈ શકાતું નથી. પણ મેં આજે આ ફરાળી પનીર ni સબજી બનાવી છે જે ચોક્કસ ફરાળ માં ખાઈ શકાય છે.#upwas #ઉપવાસ Nidhi Desai -
શામ સવેરા કોફતા (Shaam Savera Kofta Recipe in Gujarati)
#AM3આ રેસીપી ના ફોટો મારી પાસે નથી પણ મે સ્ટેપ બાય સ્ટેપ તેને સરળ રીતે સમજી શકાય તેમ રીત લખવાનો પ્રયાસ કર્યો છેઆ પાલક ના કોફતા વાળી એક હેલ્ઘી રેસીપી છે જે એક ટાઇમ પર બહુ પ્રખ્યાત રહી હતી જેને રોટી,પરોઠા કે નાન સાથે જ નહી પણ રાઈસ સાથે પણ સર્વ કરી શકાય છે. sonal hitesh panchal -
ચીઝ રાઈસ બોલ્સ વીથ પનીર ગ્રેવી
#લીલીપીળીફ્રેન્ડ્સ, જનરલી આપણે પાલક પનીર ની સબ્જી પરાઠા કે નાન સાથે સર્વ કરીએ છીએ. તેમાં થોડું ટ્વિસ્ટ કરીને મેં આ રેસીપી રજૂ કરી છે અને ખૂબ જ ટેસ્ટી એવી આ ડીસ બાળકોને પણ ચોક્કસ ભાવશે. asharamparia -
કેળા-પાલકસમોસા
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ આ રેસીપી કેળા અને પાલક ની ભાજી માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
મિસળ પાવ
#goldenapron 18th week recipeમહારાષ્ટ્રીયન તીખી અને ચટપટી ડીસ એટલે મિસળ પાવ .જેમાં મઠ નો ઉપયોગ વઘુ થાય છે સાથે બીજા કઠોળ નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય છે. ખુબજ ઝડપથી બનતી આ ડીસ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પનીર ટિક્કા paneer tikka recipe in Gujarati)
#GA4#week1લોકડાઉંન માં ઘરે જ હોટેલ જેવો સ્વાદ માણવા આ સબ્જી મેં બનાવી છે જે અમારા ઘરમાં બધાને ખુબ ભાવે છે.. Dimple Seta -
ભીંડા-કેપ્સીકમ ની સબ્જી
#શાકઆ રેસીપી ખુબજ ઇઝી અને સરળતાથી બની જતી રેસીપી છે. ભીંડા કેપ્સીકમ ને સ્ટરફ્રાય કરી લેવા.આ અેક સ્પાઇસી મસાલા થી ભરપુર ડીશ છે. આમાં કાંદા લસણ વગર ની ડીશ છે. જેથી આ ડીશ જૈન લોકો બનાવી શકે છે પણ ઘણા જૈન લોકો આદુ જરાય નથી ખાતા એ લોકો આદુ વગર બનાવી શકે છે. ભીંડા કેપ્સીકમ નુ કોમ્બીનેશન અલગ જ ટેસ્ટ તેમજ તેની સ્પાઇસી ટેસ્ટ અને ગ્રીન કલર એને એટ્રેક્ટીવ બનાવવી દે છે. તો આ અલગ કોમ્બીનેશન વાળી ભીંડા-કેપ્સીકમ ની સબ્જી ને આજે જ તમારા ઘરે બનાવો. ભીંડા-કેપ્સીકમ ની સબ્જી તમારા બાળકો તેમજ તમારા ઘર ના તમામ સભ્યો ને ખુબજ પસંદ આવશે. Doshi Khushboo
More Recipes
ટિપ્પણીઓ