પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati)

Mita Shah
Mita Shah @cook_18082404

#GA4
#week1 પંજાબી સબ્જી

પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week1 પંજાબી સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યકિત
  1. ખડા મસાલા લવિંગ, તજ, તમાલપત્ર,એલચો
  2. ૨ડુંગળી, ૩/૪ કળી લસણ ટુકડો આદુ
  3. ટમેટાં
  4. ૩/૪ ચમચી તેલ, ૧ ચમચી ઘી
  5. ૧ ચમચીમરચું, ૧/૪ હળદર
  6. કાશમીરી લાલ મરચાં
  7. ૭/૮ કાજુ
  8. ૨ ચમચીમગજતરી
  9. ૨ ચમચીધાણાજીરુ
  10. મીઠું
  11. ૧ ચમચીમલાઈ
  12. ૨૫૦ ગ્રામ પનીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    તાવડી મા તેલ ને ઘી ગરમ કરો.ખડા મસાલા, ડુંગળી, લસણ ને આદુ નાંખી ને સાંતળી લો.

  2. 2

    ટામેટાં નાંખીને સાંતળો.

  3. 3

    બધા જ મસાલા નાંખી દો. મસાલો તૈયાર કરો.

  4. 4

    પેસ્ટ બનાવી લો.સાતળી લો. પનીર ઉમેરો.

  5. 5

    મલાઈ ને થોડું પાણી ઉમેરો.થોડીવાર માટે થવા દો.

  6. 6

    સબ્જી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Shah
Mita Shah @cook_18082404
પર

Similar Recipes