પનીર પસંદા(paneer pasanda in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
પનીર પસંદા(paneer pasanda in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીરના ટુકડા કરવા પછી એક વાસણ માં તેલ ગરમ મુકી તેમાં તરવા પછી ઠંડા પાણી મા નાખવાનું પછી ડુંગળી નેટમેટાને કશ મિકસર મા કરવાપછી ગરમ પાણી મા મગજતરીના બી ને પલારવા પછી મિક્સરમાં કશ કરવા
- 2
એક વાસણમાં તેલ ગેસ ઉપર ગરમ કરવું તેમાડુગરીને ટામેટાની ગેવી નાંખવી આદૂમરચા ની પેસ્ટ નાંખવી હલાવવું પછી બધા મસાલા કરવા ને હલાવવું પછી પનીરના તરેલા કટકા નાખવાનું ને હલાવવું ને ઉપરથી કેપ્સીકમ જાયફળ નો પાઉડર નાખવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર પસંદા સબ્જી(paneer pasanda sabji recipe in Gujarati)
#GA4#punjabi#week1આ વાતાવરણમાં હોટલમાં જમવા જવાનું પોસિબલ નથી તો મને થયું ઘરમાં ચલોને હોટલ બનાવી દઈએ અને દર વખતે એક નું એક પનીરનું શાક ખાઈને થાકી ગયા હતા તો મેં આ વખતે અલગ રીતનું હોટલ જેવું નવું ટ્રાય કર્યું બહુ સરસ બન્યું ઘરના ને પણ બહુ જ ભાવ્યુ થોડી મહેનત છે પણ સરસ જલ્દી બની જાય છે Khushboo Vora -
-
-
-
-
-
પનીર પસંદા(paneer pasanda recipe in Gujarati)
#સુપરશેફ 1 #શાકએન્ડકરીસ #માઇઇબુક #પોસ્ટ 22 Dhara Raychura Vithlani -
-
-
-
-
પનીર પસંદા(Paneer pasanda recipe in Gujarati)
#MW2આજે મેં પનીર પસંદા બનાવ્યું છે જે મારા દીકરાને ખૂબ પસંદ છે... Kiran Solanki -
-
-
-
પનીર ટિક્કા મસાલા(paneer tika masala recipe in Gujarati)
#સુપરશેફ૧#વિક૧#શાકઅનેકરીસ સ્પાઇસી અને ક્રીમી પનીર ટિક્કા નોર્થ ઇન્ડિયન રેસિપી. Zalak Desai -
-
પનીર પસંદા વ્હાઈટ ગ્રેવી માં
#RB10#week10# પનીર પસંદા પનીરમાંથી બનતું કોઈપણ શાક નાનાથી મોટા દરેકને ભાવે છે આજે white gravy મા પનીર પસંદા બનાવ્યું છે. Jyoti Shah -
-
પનીર પસંદા(paneer pasanda recipe in gujarati)
#નોર્થવિવિધતા માં જ એકતા એ ઉક્તિ ને સાર્થક કરતી આપણા દેશ ની ખાનપાન ની રીત છે પ્રાદેશિક ના છેલ્લા ચરણ માં મેં આજે પંજાબ ની રેસિપિ બનાવવા નો પ્રયત્ન કર્યો છે Dipal Parmar -
-
-
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2સ્ટફ પનીર નું આ spicy n સ્વીટ કોમ્બિનેશન નું શાક છે... Khyati Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12938714
ટિપ્પણીઓ (2)