પનીર મસાલા (Paneer Masala Recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ખસખસને મગજતરીના બી ને પાણીમા પલારી ને રાખવા પછી ધાણા સેકવા બધા મસાલા સેકવા પછી પીસીલેવા ટામેટાં ની પેસ્ટ કરવી પછી એક વાસણમા ઘી મુકી તેમા તેજ પતા ડુગડી સાતરવા પછી તેની પેસ્ટ કરવી ને ધીમુકી તેમા ટમેટાની ગેવી સાતરવી બધા મસાલા નાખવા ને હલાવવુ ઘી છુટુ પડે એટલે પનીર નાખવુ ને ટામેટાં સોસ નાખી બે મિનિટ રાખવુ તૈયાર
Similar Recipes
-
-
-
-
પનીર મસાલા(Paneer masala recipe in Gujarati)
#MW2રુટીન મસાલા થી જ પનીર મસાલા બનાવ્યુ પણ બહુ જ સરસ બન્યું છે, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય Bhavna Odedra -
-
-
-
-
-
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક&કરીસ#કરીસહેલો ફ્રેન્ડ્સ અજબ તમારા માટે લઈને આવી છું પનીર બટર મસાલા ની રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું છે. અત્યારે lockdown ચાલી રહ્યું છે બહારનું ખાવાનું બધુ બંધ છે તો ઘરે જ ટેસ્ટી જમવાનું મળી જાય તો બધા જ ખુશ થઇ જાય તો ચાલો શરૂઆત કરીએ... Mayuri Unadkat -
-
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ હોટલમાં જમવા જાઇ ત્યારે પનીર તો હોય જ. પણ ઘરમાં બધા ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે. જેથી હું ઘરે જ ઓછું તીખું અને એટલું જ ટેસ્ટી પનીર ઘરે બનાવી લઉ. Sonal Suva -
-
-
-
-
પનીર મખની(paneer makhni recipe in Gujarati)
#યંગ જનરેશનની ફૅવરીટ ડીસ એટલે પનીર. પનીર મા પોટીન વિટામીન બી,કૅલ્શિયમ, મેગનિશીયમ,પોટેશિયમ, ફોસ્ફરસ ,ઝીક,સીલેનિયમ જેવી ખનીજો ભરપુર રહેલી છે .કૅન્સર થી બચાવે, પેગનેટ મહિલા માટે લાભદાયી હાડકાં મજબૂત બનાવે, બી.પી ઓછું કરવામાં મદદરૂપ થાય છે માટે બધા એ પનીર ખાવું જોઈએ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#cookpadindia#HR#હોળી રેસીપી ચેલેન્જ Bharati Lakhataria -
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#Trend3#week3# special recip my bhabhi Crc Lakhabaval -
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4આજે મે બધા સૂકામેવા,વરિયાળી, ખસખસ, ઇલાયચી, ચારવલી, સફેદ તલ,જાયફળ, મગજતરીના બી,સૂઠ પાઉડર, સાકરના ઉપયોગ થી મિલ્ક મસાલો તૈયાર કર્યો છે. જે ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક છે. Ankita Tank Parmar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15108225
ટિપ્પણીઓ