ચટપટી દહીં પૂરી (Chatpati Dahi Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને 5 કલાક માટે પલાળી ને પછી ચણાને બટાકા ધીમા ગેસ પર રાખી ને બાફી લો.
- 2
ઠંડા થયેલા બટાકા ની છાલ ઉતારી ને ચણા અને બટાકા ને એક બાઉલ મા મિક્સ કરી ને મેશ કરી તેમાં સૂકા મસાલા ઉમેરી અને ધાણા ભાજી ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે પૂરી માં ઉપર થી તોડી ને તેમાં ચણા બટાકા નો માવો, ચટણી દહીં અને સેવ અને ચાટ મસાલો મૂકી ને સર્વ કરો.હવે તૈયાર છે આપણી ચટપટી દહીં પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દહીં પૂરી. આ એક ચાટ રેસિપી છે. દહીપુરી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. આ દહીપુરી નાનાં તથા મોટાં બધાં ખૂબ જ આનંદ થી ખાય છે. તો ચાલો આજ ની દહીં પૂરી ની રેસીપી શરૂ કરીએ.#EB#week3 Nayana Pandya -
દહીં પૂરી(Dahi puri recipe in Gujarati)
#વિકમીલ૧ #સ્પાઈસીઆ દહીં પૂરી બાળકોને તેમજ મોટાને ખુબ જ પસંદ આવશે.... Kala Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
-
ચટપટી દહીં પૂરી(Chatpati Dahi Puri Recipe In Gujarati)
#PS#EBWeek3 દહીંપુરી ચાટ પ્રકારની વાનગીઓમાં મોખરાના સ્થાન પર આવે....પાણીપુરી બનાવીયે એટલે સાથે એક એક પ્લેટ ચટપટી દહીં પુરીની પણ બની જ જાય.... થોડો ચટણીમાં ફેરફાર કરવો પડે...દહીંપુરી તૈયાર.....👍 Sudha Banjara Vasani -
-
મસાલા દહીં પૂરી(Masala Dahi puri)
#father#માઇઇબુક#પોસ્ટ17#chaat#spicy#3weekmealchallenge#week1નાના મોટા બધા ને ચાટ ખાવા ગમે. એમાં પણ દહીં પૂરી ની તો મજજાજ અલગ છે. આમાં કઠોળ, દહીં, લીલા ધાણા બધુજ આવે જે આપડા શરીર માટે પોષ્ટીક છે. તો ચાલો આજે આપડે દહીં મસાલા પૂરી બનાવીએ. Bhavana Ramparia -
-
-
દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે. Parul Patel -
સ્પ્રોટસ દહીં પૂરી (Sprouted Dahi Puri Recipe In Gujarati)
#EBહેલ્થી દહીં પૂરી ની રેસીપી મૂકી છે, જેમાં મિક્સ સ્પ્રોટસ છે,જે મારાં ઘરે ઉનાળા મા ખાસ બને છે અને બધાની પસંદ છે Ami Sheth Patel -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.#EB#week3 Hency Nanda -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#dahipuriPost 3પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. Tulsi Shaherawala -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે., Archana Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15074719
ટિપ્પણીઓ (4)