હોમમેડ ચોકલેટ(Home Made Chocolate Recipe In Gujarati)

Ruchee Shah
Ruchee Shah @cook_17646846

હોમમેડ ચોકલેટ(Home Made Chocolate Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપ ડાર્ક ચોકલેટ સ્લેબ
  2. જરૂર મુજબ ડ્રાય ફ્રુટ્સની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર 1 તપેલીમાં ગરમ પાણી મૂકી, તેની ઉપર તપેલીથી થોડું મોટું બાઉલ મૂકી, તેમાં સ્લેબ ડબલ બોઇલરની મદદથી મેલ્ટ કરો.સ્લેબ મેલ્ટ થાય એટલે નીચે ઉતારી, ચમચીની મદદથી દરેક મોલ્ડની મદદથી આ મેલ્ટેડ મિશ્રણ ભરો.ઉપર ડ્રાય ફ્રૂટ્સની કતરણથી ગાર્નિશ કરો. હવે આ તૈયાર કરેલ ચોકલેટ મોલ્ડ ને 5-7 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા માટે મુકો. ત્યારબાદ મોલ્ડ ને ફ્રીઝમાથી બહાર કાઢી અનમોલ્ડ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchee Shah
Ruchee Shah @cook_17646846
પર

ટિપ્પણીઓ

Similar Recipes