રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ૧ કલાક પલાળવી
- 2
દાળ પલળી જાય પછી મીક્ષર મા પીસી લો તેમાં પાલક પણ પીસી લેવા ની... પછી ખીરા ના બે ભાગ કરી લેવા ૧ભાગ મા નીમક.. હીગ ને લસણ ની પેસ્ટ નાખવી... બીજા ભાગ મા પાલક ની પેસ્ટ આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખવી નીમક સ્વાદ મુજબ નાખી ખીરૂ તૈયાર કરો
- 3
ગાજર, બીટ ખમણી,, ટામેટા ને ડુંગળી બારીક સુધારો...કોથમીર મરચું સુધારો..
- 4
તવા ને ગેસ ઊપર મીડીઅમ આચં ઊપર રાખી પુડલા ઉતારવા ઊપર કટીંગ કરેલુ બઘું શાક નાખવુ
- 5
ત્યાર છે આપણા ચીલ્લા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ ના હેલ્થી ટોસ્ટ
મગ ની દાળ ના healthy Toast બનાવવા સહેલા સાંજ નાસ્તા માં અથવા તો બાળકો ના લંચ બોક્સ માં આપી સકો છો. Sheetal Harsora -
-
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
#GA4#Week22મગ ની દાળ ના ચીલા ખૂબ જ પૌષ્ટિક છે ,બાળકો ને પ્રોટીન વિટામીન જરૂર હોય છે ,તો બાળકો ને માટે ખૂબ ફાયદાકારક છે... rachna -
-
-
મગ ની દાળ ના શકકરપારા (Moong Dal Shakkarpara Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11236750
ટિપ્પણીઓ (2)