ફરાળી ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણાને 2 કલાક પલાળી રાખો પછી બટાકાને. બાફી લો.ત્યારબાદ બટાકાને ફોલી છીણી લો.
- 2
છીણ તૈયાર થઇ જાય એટલે કડાઈમાં વઘાર માટે તેલ ગરમ મૂકો અને તેમાં શીંગદાણા તળી કાઢી લો. પછી તેમાં જીરૂ નાખો ગુલાબી થાય પછી મરચાં અને લીમડાના પાન નાખો.પછી બટાકાનું છીણ નાખી મીઠું નાંખી મિક્ષ કરો.
- 3
ત્યારબાદ તેમાં સાબદાણા ઉમેરી થાળી ઢાંકી તેમાં પાણી રાખી દો વરાળથી સાબુદાણા બફાઈ ફુલી જશે. પછી થાળી ઉતારી ખાંડ નાખી મિક્ષ કરો.અને શીંગદાણા લીંબુનો રસ તથા કોથમીર ઉમેરી મિક્ષ કરી લો.
- 4
હવે ખીચડી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નીશ કરી ગરમાગરમ પીરસો. આ ખીચડી ફરાળમા એકલી ખાઈ શકાય છે.દહીં,મીઠી લસ્સી,ચેવડો, પૂરી કે સ્વીટ સાથે ટેસ્ટી લાગે છે.તૈયાર છે ગરમાગરમ "ફરાળી ખીચડી"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
"સૂકીભાજી"
0ll time favourite ફટાફટ બની જતી.ખાસ કરીને મહેમાન અવે ત્યારે કે શાકભાજી ની ગેરહાજરીમાં હાજરાહજૂર.#ઇબુક૧પોસ્ટ 25. Smitaben R dave -
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiભારતમાં ઉપવાસની મોસમમાં સાબુદાણાની ખીચડી મોટાભાગે બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે મગફળી, મરચાં, જીરું અને મીઠા લીમડાના પાન સાથે સ્વાદિષ્ટ લાગે છે .જો કે🤗 જો તમે મને પૂછો, તો તમારે તેને બનાવવા અને ખાઈ લેવા માટે ખરેખર કોઈ તહેવારની જરૂર નથી.😄😋😘આ ખીચડી અત્યંત સાદી અને છતાં એટલી જ સ્વાદિષ્ટ છે. મને મારી સાબુદાણાની ખીચડી બાજુમાં દહીં સાથે ખૂબ ભાવે છે.સાબુદાણાની ખીચડી એ કોઈપણ ઉપવાસના દિવસો માટે સૌથી પ્રિય અને લોકપ્રિય રેસીપી છે. પરંતુ આ ખાસ કરીને નવરાત્રી,એકાદશી,શિવરાત્રી, શ્રાવણના ઉપવાસમાં બનાવવા માટેની મુખ્ય વાનગી છે. આ ખીચડી શાકાહારી અને ગ્લુટેન-મુક્ત ભારતીય નાસ્તો છે. સાબુદાણાની ખીચડી પણ એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન નાસ્તાની આઇટમ છે. Riddhi Dholakia -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#HRહોળી ના ઉપવાસ સવારના ફરાળમાં બનાવી હતીખૂબ જ સ્વાદિષ્ટ બની હતી Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળમાં બટેટાનું થોડું રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
-
-
-
ફરાળી ખીચડી
#ડીનરઘણા લોકો ફરાળ મા હળદર મરચું નથી લેતા પણ અમે લઇએ છીએ તો મે એ મુજબ બનાવી છે... Hiral Pandya Shukla -
-
-
ફરાળી થાળી
#RB2#Post3 રામનવમીએ સૌના ઘરે લગભગ ઉપવાસ રખાય છે. ઉપવાસ ખરો પરંતુ આપણે ગુજરાતીઓ ખાવાના શોખીન એટલે જુદા જુદા અનેક પ્રકારના ફરાળ અને સ્વીટસ્ બનાવી ભરપૂર થાળી વડે ફરાળ કરે છે પ્રમાણ વધઘટ થાય પણ વાનગીઓ તો અનેક હોય જ મેં પણ આજે એ થાળી રજુ કરેલ છે.જે સૌને પસંદ આવશે. નોંધ:-રેશીપી માં આપેલ લીંક મારી પ્રોફાઈલમાં છે. Smitaben R dave -
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#MAમાં તે માં બીજા વગડાના વા કહેવત સાચી જ છે.નાના હતા ત્યારે ફરાળ માટે ઉપવાસ કરતા એમ કરતા કરતા ઉપવાસ કરવાની જાણે આદત જ પડી ગઈ.... એમ થાય કે આજે મમ્મી ફરાળમાં શું બનાવવાની હશે.. માં શબ્દ બોલતા જ આંખમાં આંસું આવી જાય..નાના હતા ત્યારે કવિતા આવતીકેવી હશે..્ ને શું કરતી હશે... કોણ જાણે..્I have નો words...maa❤️🤗 @Darshcook_29046696Darshna Pandya -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FRશિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી🌻🌻🌹🌹🙏🙏🌹🌹🌻🌻 Falguni Shah -
કેળાનું શાક(Kela shaak Recipe in Gujarati)
#GA4#week2#Bananaકેળાનું નામ સાંભળતા શરદી-પ્રકૃતિ ધરાવતા લોકોનું પોતાનું મન પરાણે રોકે છે,કે ના હું નહીં ખાઈ શકું મને શરદી થઈ જાય.પરંતુ એવું નથી આ રેશિપી પ્રમાણે બનાવશો તો જરૂર ખાઈ શકશો. શરદી નહીં થાય અને રસથી કેળાનો સ્વાદ પણ માણી શકશો.કેળું ગરમ થઈ જતાં તેનો શરદી કરતો ગુણ ગાયબ થઈ જાય છે.તો જ્યારે કેળાં ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રેશીપી સચૅ કરી બનાવજો મોજ આવી જશે.તો ફાઈનલ રેશીપી બતાવી જ દઉ છું. Smitaben R dave -
"લેમનરાઈસ"(lemon rice recipe in gujarati)
#સાઉથ દક્ષિણ ની વાનગી એટલે જોઈને જ ખાવાનું મન થાય.નાના-મોટા સૌને ભાવે.હોશે હોંશે સૌ ખાય.સાવ સિમ્પલ વઘારીયો ભાત બનાવ્યો હોય તો પણ બધાને ભાવે.સાઉથમાં મુખ્યત્વે અડદની દાળ,જીરૂ,લીમડો મરી ,ટોપરૂ કોપરેલ કે ઘી અને હિંગના ઉપયોગથી ચટપટી વાનગી બનાવવામાંઆવે છે અને રસમ તથા સાંભારદાળ-લીલી ચટણી ,ટોપરાની ચટણી સાથે કેળના પાનમાં પીરસાય છે.જ્યારે સ્વીટ મોટે ભાગે દૂધ,સૂકુ-લીલુ કોપરૂ તથા સૂકો મેવાના ઉપયોગથી બનાવાય છે .જેથી વધુ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.આજે હું આપની સમક્ષ લેમનરાઈસ ની રેશિપી લઈ આવી છું. Smitaben R dave -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#RC4- સાબુદાણા ની ખીચડી દરેક લોકો ફરાળમાં બનાવે.. અહીં નવીન પ્રકારની ખીચડી બનાવેલ છે.. સ્વાદ માં અલગ લાગતી આ ખીચડી એક વાર જરૂર બનાવવી.. Mauli Mankad -
-
સાબુદાણા ગ્રીન મસાલા ખીચડી
#ff1 અત્યારે શ્રાવણ મહિનાના એકટાણા ચાલે છે. રોજ શું ફરાળ માં બનાવવું તે કુકપેડ માધ્યમ થી મળે છે. ને નવી વાનગી શીખવા ને બનાવવા ની મજા આવે છે HEMA OZA -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#SFR#SJR#sabudanakhichdi#સાબુદાણાબટાકાખીચડી#cookpadgujarati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12986581
ટિપ્પણીઓ (3)