ફરાળી ખીચડી

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#ડીનર

ઘણા લોકો ફરાળ મા હળદર મરચું નથી લેતા પણ અમે લઇએ છીએ તો મે એ મુજબ બનાવી છે...

ફરાળી ખીચડી

#ડીનર

ઘણા લોકો ફરાળ મા હળદર મરચું નથી લેતા પણ અમે લઇએ છીએ તો મે એ મુજબ બનાવી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 વ્યક્તિ
  1. 1/4 કપસાબુદાણા
  2. 1/3 કપશીગદાણા નો ભુક્કો
  3. 3 ચમચીઘી
  4. 1/4 ચમચીખાંડ
  5. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  6. 4 નંગમોટા બાફેલા બટાકા
  7. 1/4 ચમચીલીંબુનો રસ
  8. 1/4 ચમચીહળદર
  9. 1/4 ચમચીજીરું
  10. 1/4 કપટમેટા
  11. 2 ચમચીલીમડાના પાન
  12. 1લીલું મરચું
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સાબુદાણા ધોઈને બે કલાક માટે પલાળી દો

  2. 2

    બટાકાના પસંદગી અનુસાર ટુકડા કરી લો

  3. 3

    કડાઈમાં ઘી ગરમ કરી જીરું ઉમેરો જીરુ થાય એટલે ટામેટા લીમડાના પાન લીલુ મરચું ઉમેરીને સાંતળી લો બધું સરસ સંતળાઈ જાય એટલે હળદર અને લાલ મરચું પાવડર ઉમેરો મિક્સ કરો પછી બટેટા સિંગદાણાનો ભૂકો ઉમેરો સરસ મિક્સ કરી લો સાબુદાણા નિતારી લો અને મિક્સ કરો ખાંડ લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરીને ચારથી પાંચ મિનિટ માટે પકાવી લો

  4. 4

    કોથમીરથી સજાવીને ગરમાગરમ ખીચડી વેફર મરચાં દાણા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes