આખી ડુંગળી નું શાક (baby onion curry recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૭-૮ નાની ડુંગળી
  2. પીસેલા ટામેટા
  3. ૧/૨ ચમચીધાણાજીરૂ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ગરમ મસાલો
  8. ૨ ચમચીમોળું દહીં
  9. વઘાર માટે
  10. વરીયાળી
  11. લવિંગ
  12. અજમો
  13. જીરું
  14. કલોજી
  15. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કડાઈમાં તેલ મૂકી તેમાં વઘાર માટે ના ઘટકો ઉમેરીને ટામેટા સાંતળો.

  2. 2

    ડુંગળી ચડે એટલે દહીં નાખી થોડીવાર બાદ ગેસ બંધ કરી લો.ગરમાગરમ શાક સવૅ કરવા માટે તૈયાર છે.

  3. 3

    સંતળાઈ જાય એટલે તેમાં બધાં મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો ત્યારબાદ તેમાં ડુંગળી ને ૬ કાપા પાડીને ઉમેરો.ભરેલા શાક માટેના કાપા જેવા કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર

Similar Recipes