લીલી ડુંગળી ને ગાંઠીયા નું શાક(Spring onion ganthiya sabji recipe in gujarati)

sonal Trivedi @cook_26227427
લીલી ડુંગળી ને ગાંઠીયા નું શાક(Spring onion ganthiya sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલી ડુંગળી ને ઝીણી સમારી દો. ટામેટા પ્યોરી બનાવી લો.
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું અને હીંગ ઊમેરી વઘાર કરો. પછી ડુંગળી ને 3 - 4 મીનીટ સુધી કુક થવા દો.
- 3
હવે તેમાં ટામેટા ની પેસ્ટ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો ઊમેરી હલાવી તેલ છુટે ત્યાં સુધી ચડવા દો.
- 4
ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી ઊમેરી હલાવી દો.થોડી વાર ઊકડવા દો.પછી ગેસ બંધ કરી. પીરસતી વખતે તેનાં ઊપર ગાંઠીયા ઉમેરી હલાવી લીલા ધાણા વડે સજાવટ કરી ભાખરી અથવા રોટલી સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળીનું શાક(Spring onion sabji recipe in Gujarati)
#GA4#Week11# Green onion#green onion ને લીલી ડુંગળી કહવઃમા આવે છે... રેગુલર ભોજન મા બનતી એકદમ ઇજી સિમ્પલ રેસીપી છે. મસાલા તમારા સ્વાદ મુજબ ઓછા વધતા કરી શકો છો,અને વટાણા, બટાકા ,ટામેટા ની માત્રા પણ આવશ્યકતા પ્રમાણે લઈ શકાય છે . કોઈ પરફેકટ માપ નથી હોતુ Saroj Shah -
લીલી ડુંગળી ગાંઠિયાનું શાક(Spring onion ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળી Neepa Shah -
-
લીલી ડુંગળી ને ગાંઠિયા નું શાક (Spring onion and ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11 Marthak Jolly -
કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Ila Naik -
-
-
ડુંગળી,પાલક ને ગાંઠિયાનું શાક(Spring onion,spinach and ganthiya sabji recipe in gujarati)
#GA4#Week11 Prafulla Ramoliya -
ગાંઠીયા લીલી ડુંગળી બટેટાનું શાક(Ganthiya-lili dungli-bataka nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonion Arya -
-
લીલી ડુંગળી ને બટાકાનું શાક(Spring onion potato sabji recipe in Gujarati)
#GA4#Week11#Greenonion Kapila Prajapati -
-
-
-
લીલી ડુંગળી નું શાક (Green onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11#Lili dungadi#Lili dungadi and sev nu shak Heejal Pandya -
-
-
-
લીલી ડુંગળીની સબ્જી(Spring onion sabji recipe in Gujarati)
#GA4#Week11 #greenonion#post1 શિયાળો એટલે શાકભાજી ની મજા ને એમાંય અલગ અલગ ભાજી જોઈ ને જ ખાવાનું મન થાય. ડુંગળી ની ભાજી મારી દિકરી ની ફેવરેટ એટલે શિયાળા માં વારંવાર બને. Minaxi Rohit -
લીલીડુંગળી અને ગાંઠીયાનું શાક(Spring Onion ganthiya sabji recipe in gujarati)
#GA4#Week11#GreenOnion Shilpa Shah -
-
લીલી ડુંગળી રતલામી સેવની સબ્જી(Spring onion with ratlami sev sabji recipe in Gujarati)
#GA4#Week11 pooja dalsaniya -
-
લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati)
#GA4 #Week11 Avani Tanna -
લીલી ડુંગળીનું સલાડ(Spring onion salad recipe in Gujarati)
#GA4#Week11#લીલીડુંગળી Jayshree Chandarana -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3 #food festival# week 3 kailashben Dhirajkumar Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14109345
ટિપ્પણીઓ