ઈદડા પીઝા (Idada Pizza Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ઈદડા પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઇડલીનું ખીરું
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ૧/૪ ટી સ્પૂન ખાવાનો સોડા
  4. ૨ ટેબલ સ્પૂનહૉટ & સ્વીટ ટોમેટો સૉસ
  5. ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલી ના ખીરા માં સ્વાદ મુજબ મીઠું નાખીને હલાવી લો. ઢોકળિયા માં પાણી ઉમેરી ગરમ કરવા મૂકી તેમાં ઇદડા મૂકવાની ડીશ ને તેલ લગાવી તૈયાર કરો

  2. 2

    ત્યાર બાદ પાણી ગરમ થાય એટલે ખીરા માં સોડા નાખી હલાવી ગ્રીસ કરેલી ડીશ માં પાથરી ઢોકળિયામા ઢાંકણ ઢાંકી ૨ મીનીટ થવા દો...

  3. 3

    હવે બહાર કાઢી એના ઉપર હૉટ & સ્વીટ ટોમેટો સોસ પાથરો & એના ઉપર ચીઝ પાથરી ફરી ઢોકળિયા મા મૂકો.... ૩ મિનિટ પછી ગેસ બંધ કરી બહાર કાઢો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes