ફુદીના નો ઉકાળો(phudino ukalo in Gujarati)

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206

ફુદીના નો ઉકાળો(phudino ukalo in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામફૂદીનો બે ગ્લાસ પાણી
  2. ટુકડોઆદુનો
  3. ટુકડોલીલી હળદર નો
  4. 1/2ચમચી સંચળ પાઉડર
  5. 1/2ચમચી મરી પાઉડર
  6. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા આદુ હળદર નો ધોઈને તેના પીસ કરો મોદીના ને પાંચ છૂટા કરી પછી તેને ખાંડણીમાં ખાડીનાખો

  2. 2

    હવે તપેલામાં પાણી નાખી ગેસ ઉપર ઉકળવા મૂકો પછી તેમાં આદુ હળદર ફોદીનોખાડેલ નાખો ત્યારબાદ મરી પાઉડર નાખી 10 15 મિનિટ ઉકાળો

  3. 3

    હવે એક કપમા લઈ લીંબુ સંચળ પાઉડર નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

ટિપ્પણીઓ

Similar Recipes