કાઠીયાવાડી ટ્રેડિશનલ ઓરમુ

Kashmira Bhuva @Kashmira_26
કાઠીયાવાડી ટ્રેડિશનલ ઓરમુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ મૂકી ઘઉંના ફાડાને ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. તેમાં આખી ઇલાયચી, તજનો ટુકડો, કાજુના ટુકડા અને કિસમિસ ઉમેરી, હલાવી લો.હવે 1 પ્રેશર કુકરમાં પાણી ગરમ થવા મૂકો, તેમાં પાણી અને ખાંડ ઉમેરો. ગરમ થાય એટલે તેમાં ફાડાવાળું મિશ્રણ ઉમેરી, હલાવી લો. ઢાંકણ બંધ કરી, 3 વહીસલ વગાડી લો. કુકરને ખોલી, તેમાં ઇલાયચી અને જાયફળનો પાઉડર ઉમેરી, બરાબર મિક્સ કરો.
- 2
હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી, ઉપરથી કાજુના ટુકડા ઉમેરી સર્વ કરો. (પસંદ હોય તો નાળિયેરનું ખમણ અને ગુલાબની પાંખડીઓ વડે પણ સજાવી શકાય.) તો તૈયાર છે, કાઠિયાવાડી ઓરમુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘઉં ના ફાડા નો હલવા (Ghau Na Fada No Halwo Recipe In Gujarati)
હલવો,નામ પડે અને મોંમાં પાણી આવી જાય. હલવો ઘણી જાતનાં બને છે, અલગ અલગ રીતે બને છે, અને ખાવામાં પણ ટેસ્ટી બને છે, અને પૌષ્ટિક પણ તો ચાલો આજે આપણે ઘઉંના ફાડાનો હલવો બનાવી એ, ઘણા લાપસી પણ કહે છે, આજે આપણે થોડી જુદી રીતે બનાવીએ, ખુબ જ સરસ બને છે, #GA4#Week6#halva##cookpadindia#cookpadgujrati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી એ પરંપરાગત રેસીપી છે. જે ખાસ પ્રસંગો માં બનાવવામાં આવે છે અને લાપસી ઘઉં માંથી બનતી હોવાથી જેમાં વિટામિન B1, ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. ગુજરાતી લોકોમાં આ રેસિપી ધણી પ્રચલિત અને પ્રિય છે. Niral Sindhavad -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આજે અષાઢ સુદ બીજ - રથ યાત્રાનાં શુભ પ્રસંગે પ્રશાદ ધરવા ફાડા લાપસી બનાવી. ઓરમું#EB Dr. Pushpa Dixit -
ઓરમુ
#GH#india#હેલ્થીઓરમુ સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે એ સાથે હેલ્થી પણ. નાના- મોટા બધાં ને ભાવે છે કારણ કે સ્વિટ બધાં ને ખૂબજ પ઼િય હોય છે. મહેમાન ને પણ પીરસી શકાય છે.lina vasant
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB#week10#Rc3લાપસી એક પરંપરાગત ઓથેન્ટિક રેસીપી છે જે બનાવવામાં ખુબ જ સરળ છે. અને કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બધાના ઘરમાં બનતી હોય છે. Hetal Vithlani -
ફાડા લાપસી
#ઇબુક#Day-૩ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ઘઉંની ફાડા લાપસી આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગે બધાં ને ઘરે બનતી હોય છે. સાથે સાથે ઘઉંના ફાડાપોષકતત્વો ની દ્વષ્ટિ એ પણ ખૂબ જ અગત્યના ધરાવે છે.ઘઉંના ફાડા જેને હિન્દી માં દલીયા કહેવાય છે તેમાં વિટામિન B1,B2 , ફાઈબર ઉપરાંત બીજા પણ ઘણા બધા પોષકતત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે.દલીયા ખાવાથી પોષક તત્ત્વો ની પુર્તિ થઈ જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નો અહેસાસ પણ નથી થતો.દલીયા ન માત્ર સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ વજન ઘટાડવા માટે સૌથી મદદરૂપ શ્રેષ્ઠ આહાર છે ,તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ ખૂબ ઉપયોગી છે. Kajal Sodha -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આપણા તહેવારો મિષ્ટાન વગર અધુરાં છે. નવો મહિનો હોય, શુકન કરવામાં કે નૈવેદ્ય અર્પણ કરવામાં ફાડા લાપસી ખાસ બનાવવામાં આવે છે. Mamta Pathak -
ઘઉં ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post11આજે મેં ઘઉંની ફાડા લાપસી બનાવી છે જે ખાવામાં ખૂબ હેલ્ધી છે. Kiran Solanki -
ઓરમુ(ormu recipe in gujarati)
#India2020#વેસ્ટ#વિસરાતીજતીવાનગીઓરમુ એ એક વિસરાતી જતી પારંપરિક ગુજરાતી સ્વીટ ડિશ છે ઓરમુ ગુજરાતી થાળી માં પીરસવામાં આવે છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે અને બનાવવામાં એટલું જ સહેલું છે જે ઘઉંના ફાડા માંથી બનાવવામાં આવે છે Sonal Shah -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
ઓરમુ (Ormu Recipe in Gujarati)
#Fam#post1 આ એક પરંપરાગત સ્વીટ વાનગી છે. અમારે ત્યાં આ વાનગી દાદી માના વખત થી વાર તહેવારે બને છે.આ વાનગી ને ફાડા લાપસી પણ કહે છે.ખાવા માં ખુંબ ટેસ્ટી અને શુભ પ્રસંગે અને તહેવારો માં બનાવવા માં આવે છે.અને કુકર માં મસ્ત છૂટી બને છે. Varsha Dave -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આ ગુજરાતી સ્વીટ પ્રસંગોપાત માં બનાવાય છે.મેં ફાડા લાપસી , આજે રથયાત્રા ના શુભ દિવસે ભગવાન શ્રી જગન્નાથ ને ધરાવા માટે બનાવી છે.#EB#Week 10 Bina Samir Telivala -
ચૂરમાં ના લાડુ(Churma na ladoo in gujarati recipe)
#GCગણેશજી ને અતિ પ્રિય એવા ચૂરમાં ના લાડુ....જે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે... આ લાડુમાં ગોળ નો ઉપયોગ થતો હોવાથી ટેસ્ટ માં તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ સારા હોઈ છે. KALPA -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DFTધનતેરસને દિવસે મા લક્ષ્મી ની પ્રસાદી છે એટલે સ્વાદિષ્ટ ફાડા લાપસી અથવા કંસાર Ramaben Joshi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે. Neelam Patel -
-
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
-
ફાડા લાપસી
#RB6શુભ પ્રસંગ હોય કે કોઈ પણ ખુશીનો માહોલ હોય આપણા ગુજરાતી ઘરમાં લાપસી બને જ છે. Vaishakhi Vyas -
ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati)
અત્યારે પરસોતમ મહિનો ચાલે છે તો રોજ પ્રસાદ માટે કંઇ ને કંઇ બનવું તો આજે મે ફાડા લાપસી બનાવી... બહુ જૂની વિસરાઈ લ વાનગી છે.. પેલા તો મહેમાન આવે તો સ્વીટ મા ઘરમાંથી જ બનવા નું હોય...મે આજે ગોળ વાલી ફાડા લાપસી બનાવી છે. કોઇ પણ ખાઈ શકે...છે ગોળ હેલ્થ માટે ફાયદાકારક છેHina Doshi
-
-
ડ્રાયફ્રુટ ફાડા લાપસી(Dryfruit fada lapsi recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit અમારા કાઠિયાવાડી મા એવું હોય કે કઇક નવું કામ કરી એ કે નવું કઇક વસાવી એ તો લાપસી જરૂર બનાવી એ....તો આજે તો Cookpad..નવા વર્ષ મા જઇ રહ્યું છે તો શુભ કામના ને અભિનંદન પાઠવવા માટે લાપસી તો બનાવવી જ જોઈએ...ને...એટલે મે ડ્રાયફ્રુટ ફાડા લાપસી બનાવી છે. Rasmita Finaviya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13014660
ટિપ્પણીઓ (5)