મીઠા આમળા)( Aamla Candy Recipe in Gujarati

આમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.
આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.
આમળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
મીઠા આમળા)( Aamla Candy Recipe in Gujarati
આમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.
આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.
આમળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલામાં આમળા બાફી લો.બહુ વધારે બાફવા નહિ. આમળા બફાઈ જાય એટલે એની ચિર અલગ કરી લેવી
- 2
ત્યાર બાદ એક બરણી માં આમળા ઉમેરો ત્યાર બાદ ખાંડ નાખો ત્યાર બાદ એને ૨-૩ દિવસ માટે એમનેમ રેવા દો.૨-૩ દિવસ પછી એને ચારણી માંથી કાઢો ચાસણી નીતરી જાય પછી એને તડકા માં ૨-૩ દિવસ માટે રેવા દો.ત્યાર બાદ આમળા ખાવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમલા કેન્ડી(Amla candy recipe in Gujarati)
#GA4#Week11#amlaઆમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.આમળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Vidhi V Popat -
આમળા કેન્ડી (Amla Candy Recipe in Gujarati)
#immunityઆમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તેમાં વિટામિન સી ખૂબ જ પ્રમાણ માં ઉપલબ્ધ હોય છે. Deepika Jagetiya -
ખાટા મીઠા આમળા- આમળા કેન્ડી
# શિયાળા # વિટામિન સી થી ભરપુર આમળા શિયાળામાં ચોક્કસ ખાવા જોઈએ. Sejal Agrawal -
આથેલા આમળા(Pickle Amla recipe in Gujarati)
વિટામિન સી થી ભરપુર એવા, મોટાં , ખાટા આમળા બજાર માં આવવા લાગે એટલે હું આ રીતે આમળા બનાવી ને ટેબલ પર રાખું જેથી નાના મોટા સહુ હાલતા ચાલતા આમળાં ખાતા જાય... Sonal Karia -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4આમળા કેન્ડીનો આપણે મુખવાસ તરીકે ઉપયોગ કરીએ છીએ. આમળાં વિટામિન સી માટે ઉતમ સ્ત્રોત છે. Ankita Tank Parmar -
આમળા મોઇતો(Amla Mojito Recipe in Gujarati)
#GA4#Week11 Amla.શિયાળામાં આમળા સરળતાથી મળી રહે છે.તેનો વધુ ઉપયોગ કરવો.વિટામીન સી ખૂબ જ સારી માત્રામાં હોય છે.શરીર ની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Bhavna Desai -
આથેલાં આમળા(Athela amla recipe in Gujarati)
વિટામીન સી થી ભરપૂર આમળા રોગ પ્રતિકારક શકિત વધારવામાં અને વિવિધ રોગો સામે શરીર ને બચાવવામાં મદદ કરે છે.તેથી કોઈ પણ સ્વરૂપે આમળા નું સેવન કરવું જોઈએ. Bina Mithani -
પાલક-અખરોટ સ્પેગેટિ (Palak Walnut Spaghetti Recipe In Gujarati)
#walnuttwists#Cookpadindia#Cookpadgujrati પાલક અને અખરોટની અંદર તમામ પોષ્ક તત્વો રહેલા છે જે આપણી વૃર્દ્ધિ અને મગજ શક્તિ વધારવામાં મદદ કરે છે. આ રીતે સેવન કરવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. Vaishali Thaker -
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#FFC1#Week1 આમળા માં વિટામિન સી ભરપૂર માત્રા માં હોય છે .આમળા પોષક તત્વો નું એક પાવર હાઉસ છે .આમળા નું સેવન અથાણું , જ્યુસ , કેન્ડી , મુરબ્બો અને ચ્યવનપ્રાશ ના રૂપ માં કરવામાં આવે છે .આમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે . Rekha Ramchandani -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છીએ કે આમળા વિટામીન સી ભરપૂર હોય છે તેમાં કેલ્શિયમ અને આયર્નની માત્ર સારા પ્રમાણમાં હોય છે શિયાળામાં આપણે આમળાનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
આમળા સ્વીટ કેન્ડી (Amla Sweet Candy Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujarati#winterfruitભારત અને આસપાસના દેશોમાં મળી આવતા આમળા હવે દેશ જ નહીં પણ દુનિયામાં સુપરફ્રુટ (super fruit) તરીકે જાણીતાં બન્યા છે. એ વાત તો તમે સાંભળી જ હશે કે એક નાનકડા આમળાના સેવનથી 20 નારંગીના સેવન બરાબર વિટામિન સી (vitamin C) શરીરને મળે છે. આમળા શિયાળામાં જોવા મળે છે જેના સ્વાદ ખાટો હોય છે. આમળું માત્ર વિટામિન સી જ નહીં પણ અન્ય અનેક રીતે પણ સ્વાસ્થને લાભ પહોંચોડે છે. નિયમિત રીતે આમળાનું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.આમળા, પોષક તત્વોનું એક પાવરહાઉસ છે. એનું સેવન અથાણું, મુરબ્બો, કેન્ડી, જ્યૂઝ અને ચ્યવનપ્રાસના રૂપમાં કરવામાં આવે છે. આમળા પોતાના એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-કેન્સર અને એન્ટી-ઇનફ્લીમેટરી ગુણો માટે જાણીતા છે. એને સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે.આટલા સરસ વિવિધ ગુણોના કારણે જ આયુર્વેદમાં તેને અમૃત ફળ કહેવામાં આવ્યું છે. Riddhi Dholakia -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ સિઝન 4#આમળા કેન્ડી#આમળા કેન્ડી મુખવાસઅમે વિન્ટર ની સીઝન માં નમકીન વાળા આમળા બનાવતા હોય છીએ પણ આજે મેં સ્વીટ આમળા બનાવ્યા છે તો શેર કરું છુંમને તો બહું ભાવે છે....🤗😋😋 Pina Mandaliya -
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
આમળા અચાર(Aamla achar recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા વિટામિન સીથી ભરપૂર છે આપને રોજ એક આમળું તો ખાવું જ જોઈએ.આમળાનો જ્યૂસ પણ પી શકાય. હમણા કોરોના કાળમાં વિટામીન સી લેવાથી હેલ્થ ઇમ્યુનિટી વધે છે. કોઈપણ રીતે આમળાનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરવો જોઈએ. Nipa Shah -
આમળા નો જ્યુશ ન(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amlaઆમળા હેલ્થ માટે ફાયદાકારક છે આમળા માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે વાળ માટે પણ સારા માનવામાં આવે છે અત્યારે કોરોના કાળ ના સમય ને ધ્યાન માં રાખી ને રોજ આમળા નો ઉપયોગ કરવો જોઈએ સાથે ગ્રીન જ્યુસ પીવો જોઇએ કે મેં આમળા નો જ્યુશ, પાલક ફુદીનો આમળા નો મિક્સ જ્યુસ ને આથેલા આમળા ની રેસીપી સેર કરી છે Rinku Bhut -
આમળા જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે તેમજ શરીર ને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. જેથી આમળા નું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. અહીં આમળા નું જ્યુસ બનાવેલ છે. જેને બનાવવું ખૂબ સરળ છે તેમજ ગુણકારી પણ ખરું. Shraddha Patel -
આમળા ની ચટણી (Amla Chutney Recipe In Gujarati)
#લીલી શિયાળામાં દરેક ઘર માં લીલી ચટણી બનતી હોય છે. મે આમળા ની લીલી ચટણી બનાવી છે. આમળા માં વિટામીન સી ખૂબ જ હોય છે. શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી શકાય.આમળા અમૂલ્ય શક્તિ નો ખજાનો છે. Bhavna Desai -
આમળા મુરબ્બો (Aamla Murabbo Recipe In Gujarati)
#WK3 આમળા માથી વિટામીન સી મળે છે ઘણીવાર છોકરાવ ને આમળા નથી ભાવતાં તો આપણે મુરબ્બો કરી અથવા જામ બનાવી થેપલા બ્રેડ સાથે આપી શકાય છે. HEMA OZA -
-
આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)
#MW1#amla શિયાળાની સિઝનમાં ખૂબ સારા મળતા આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળા એક બહેતરીન ઔષધિ પણ છે. શિયાળામાં આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમળામાં વિટામીન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટેરોલમાં, હાર્ટ પ્રોબ્લેમમાં, શરીરની પાચનક્રિયામાં ઘણી બધી રીતે ફાયદો થાય છે. આમળાના રસમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. જેને લીધે બોડીના ટોક્સિક પણ દૂર થાય છે. આવા ગુણકારી આમળામા આદુ ઉમેરી તેને વધુ હેલ્ધી બનાવતો જ્યુસ પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ્યુશ ને વધુ ટેસ્ટી બનાવવા મે તેમાં ફૂદીનો પણ ઉમેર્યો છે. Asmita Rupani -
આમળા મિક્ષ વેજ અચાર (Amla Mix Veg Achar Recipe In Gujarati)
#વિનટર શિયાળામાં કોઈ પણ રીતે આમળા નું સેવન કરવું જોઈએ. જીવન મુરબ્બો આથેલા કે અચાર વિટામીન સી થી ભરપુર HEMA OZA -
-
ઇન્સ્ટન્ટ આમળા શરબત (Instant Amla Sharbat Recipe In Gujarati)
#JWC3આમળા ઔષધીય ગુણ ધરાવે છે. એક યા બીજી રીતે આમળા શિયાળામાં ખાવા જોઈએ. આમળા આપણા શરીરની ઘણી બધી બીમારી ને દૂર રાખવામાં મદદ કરે છે.આમળામાં વિટામિન બી,સી,કેલ્શિયમ,ફોસ્ફરસ આયર્ન ખૂબ જ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. આમળા સ્કીન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. Bhavini Kotak -
આમળા ની સબ્જી(Amla sabji recipe in Gujarati)
#GA4#Week11આમળા વિટામિન સી થી ભરપૂર છે આમળાનો ઉપયોગ જ્યુસ, મુરબ્બો, મુખવાસ ના સ્વરુપ માં વધારે થતો હોય છે આમળા ની સબ્જી ખુબજ ટેસ્ટી લાગે છે . Bhavini Kotak -
પપૈયાનું શરબત (Papaya Sharbat Recipe in Gujarati)
#GA4#Week23#Papaya#Papaya Sharbatપાકેલા પપૈયા ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમે જલ્દી કોઈ રોગ થતો નથી, અને તમારા શરીરમાં હંમેશાં શક્તિ રાખે છે. આના રસનાં સેવનથી શરીરની ચરબી ઓછી થાયછે. Geeta Rathod -
આમળા હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
#MBR6#Week6#cookpadindia#cookpad_gujઆમળા આપણને શિયાળાની ઋતુમાં મળે છે. આમળા માંથી ભરપૂર માત્રામાં આપણને વિટામિન સી મળે છે. આમળા નો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. જેમકે આમળાનો પાઉડર , મુખવાસ બનાવવામાં આવે છે. આપણને ઘણા બધા મિનરલ્સ પણ મળે છે. આમળા ખૂબ જ હેલ્થી હોય છે તેનું જ્યુસ પીવાથી તંદુરસ્તી સારી રહે છે. Parul Patel -
આમળા શરબત (Amla Juice Recipe In Gujarati)
#MBR4શિયાળામાં આમળા સારા અને સહેલાઈથી મળી જાય છે અને આમળા આંખો માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે.આમળા માંથી સ્વીટ આમળા, આમળા શરબત, આથેલા આમળા અને આમળાનું અથાણું પણ બનાવી શકાય છે. Hetal Vithlani -
આમલા મોજિતો (Amla mojito recipe in Gujarati)
#GA4#Week11#amlaતમને હેલ્થી રાખવા માટે જેટલી વસ્તુ ની જરૂર છે તે બધી જ વસ્તુઓ ને આમળા ની અંદર આપવા માં આવે છે. અને આમળા ના જ્યુસ ની અંદર જેટલું વિટામિન સી હોઈ છે તેટલું બીજા એક પણ ફ્રૂટ ની અંદર નથી હોતું. અને તે તમારી ઇમ્યુનીટી અને મેટાબોલિઝ્મ ને બુસ્ટ કરે છે. અને તે વાઇરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ને લાગવા થી પણ બચાવે છે Vidhi V Popat -
આમળા નો સંભારો (Amla Sambharo Recipe In Gujarati)
આમળામાં નારંગી કરતાં 20 % વધારે વિટામિન ‘સી’ હોય છે. આ સાથે જ સૌથી ખાસ વાત એ કે ગરમ કરવા પર પણ વિટામીન ખતમ થતાં નથી. હંમેશા સ્વસ્થ રહેવા માટે રોજ એક આમળાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે .આમળા પોષક તત્વોથી ભરપૂર ફળ હોય છે. જેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ મળે છે. આમળામાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન્સ, વિટામિન ‘એ’, ‘બી’ કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ, વિટામિન ‘સી’, આયર્ન વગેરે ભરપૂર માત્રામાં હોય છે. prutha Kotecha Raithataha
More Recipes
ટિપ્પણીઓ