પિસ્તાચીઓ મહાલાબિયા વિથ રોઝ ક્રીમ કેમલ મિલ્ક આઈસ્ક્રીમ

Vikas Patel
Vikas Patel @cook_23866458

પિસ્તાચીઓ મહાલાબિયા વિથ રોઝ ક્રીમ કેમલ મિલ્ક આઈસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 લોકો
  1. Chocolate રિંગ માટે
  2. 30 ગ્રામChocolate
  3. Chocolate transfer sheet (design vali sheet)
  4. મહલબીયા માટે
  5. 40 ગ્રામમિલ્ક
  6. 40 ગ્રામક્રીમ
  7. 10 ગ્રામકોર્નફલોર
  8. 10 ગ્રામપિસ્તા પાઉડર
  9. 10ગ્રામપિસ્તા પેઅસ્ટ
  10. Green કલર
  11. 8 ગ્રામખાંડ
  12. Rose ક્રીમ માટે
  13. 20 ગ્રામક્રીમ
  14. 4 ગ્રામicing ખાંડ
  15. 2 ગ્રામrose એસસેન્સ
  16. Red કલર
  17. Camel મિલ્ક ice cream
  18. 40 ગ્રામcamel milk
  19. 5 ગ્રામખાંડ
  20. 10 ગ્રામએગ યોલ્ક
  21. 20 ગ્રામક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મહલબીયા માટે સૌ પ્રથમ મિલ્ક ane ક્રીમ ne ખાંડ નાખી બોઈલ કરો.

  2. 2

    કોર્નફ્લૉઉર ne પાણી માં મિક્સ કરી ગરમ દૂધ અને ક્રીમ na mixure માં add કરો જાડું થાય ત્યાં સુધી કૂક કરો. પછી પિસ્તા પાઉડર પિસ્તા પેઅસ્ટ અને ગ્રીન કલર add કરી ફ્રિજ માં સેટ થવા માટે મુકો

  3. 3

    Rose ક્રીમ માટે બધા સામગ્રી મિક્સ કરી વહીપ્પ કરો.પછી તેને piping બેગ માં નાખી ne રેડી રાખો

  4. 4

    Camel મિલ્ક icecream માટે મિલ્ક અને ક્રીમ સાથે બોઈલ karo પછી બીજા બોલ માં ઇગયોલ્ક અને ખાંડ ne મિક્સ કરો.

  5. 5

    ગરમ દૂધ and ક્રીમ valu મિક્ષચર ઇગયોલ્ક વાળા મિક્ષચર માં add કરો.

  6. 6

    આ મિક્ષચર ઠંડુ થયા પછી icecream machine માં icecream બનાવવા માટે મુકો.

  7. 7

    Chocolate રિંગ માટે transfer sheet ઉપર મેલ્ટેડ chocolate સ્પ્રેડ કરી રાઉન્ડ રિંગ વડે કટ કરો.

  8. 8

    પ્લેટિંગ માટે સૌ પ્રથમ મહલબીયા સેટ tya પછી રાઉન્ડ રિંગ થી કાપો તેના ઉપર rose ક્રીમ pipe કરો પછી તેના પર રાઉન્ડ chocolate મૂકી તેના પર camel મિલ્ક icecream સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vikas Patel
Vikas Patel @cook_23866458
પર
Pastry chef @Rotana salalah
વધુ વાંચો

Similar Recipes