પનીર- મિલ્ક કેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં દૂધ ગરમ મુકો.
- 2
દૂધ માં ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરો ખાંડ ઓગળે પછી તેમાં છીણેલું પનીર નાખી હલાવતા રહેવું.થોડીવાર પછી મિલ્ક પાઉડર નાખી મિક્સ કરવું.
- 3
મિશ્રણ લચકા પડતું થાય અને પેન થી અલગ પડવા લાગે ત્યારે ગેસ બંધ કરી તેમાં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી ઘી થી ગ્રીસ કરેલ બાઉલ માં નાખી સેટ થવા રાખવું
- 4
સેટ થયા બાદ તેને એક પ્લેટ માં કાઢી તેને બદામ -પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરવી..
- 5
તો તૈયાર છે આપની પનીર-મિલ્ક કેક....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા કાંજી (ખીર) (sabudana Kheer recipe in gujarati)
#વિકમીલ૨#goldenapron3#week23#vart Yamuna H Javani -
-
પનીર-કસ્ટર્ડ ખીર (Paneer - custard Kheer recipe in gujarati)
#goldenapron3#week21#custard Yamuna H Javani -
-
-
-
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
-
-
-
-
-
-
-
-
રજવાડી-ખીર
#ચોખા#કૂકર#india#Post-12 આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે. Yamuna H Javani -
એલાયચી શ્રીખંડ (elaichi shrikhand recipe in Gujarati)
#વીકમીલ૨#વીક૨#સ્વીટસ#goldenapron3#week23#vrat Kinjal Shah -
બીટરૂટ હલવો (beetroot recipe in gujarati)
#goldenapron3.#week23( vrat recipe in gujarati) Bhavnaben Adhiya -
-
-
-
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
-
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
-
મિલ્ક કેક
#દૂધ#જૂનસ્ટારદૂધ મા થી બનાવેલી વાનગી છે. ફરાળ માં પણ ખાઈ શકાય છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12961528
ટિપ્પણીઓ (6)