રાંધવાની સૂચનાઓ
- 1
આઈસ્ક્રીમ બેઝ:- ૧/૪ લિટર દૂધ મા ૮ ચમચી ખાંડ ઉમેરી ગેસ ઉપર મૂકવું. ૧/૪ લિટર દૂધ માં મિલ્ક પાવડર, કોર્ન ફ્લોર, GMS પાઉડર, CMC પાઉડર. બ્લેન્ડર કરો. ગેસ ઉપર ના દૂધ મા ખાંડ ઓગળે ત્યારબાદ પાઉડર મિકસ કરેલું દૂધ ઉમેરો. એક ઉફાળો આવે ત્યાં સુધી ઉકાળો. (નોંધ:- બેઝ સતત હલાવું)
- 2
ગેસ બંધ કરી દૂધ હલા વું. (નોંધ:- મલાઈ ની તર નો થઈ ત્યાં સુધી) રૂમ ટેમ્પ્રૅચરે સુધી ઠંડુ થવા દેવું. એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી. 6 કલાક માટે રેફ્રિજરેટ કરવું.
- 3
ફ્રીઝર માં થી કન્ટેનર અન મોઉલ્ડ તપેલા માં કરો. ઇલેક્ટ્રિક બીટર થી આઈસ્ક્રીમ બેઝ નું વોલ્યુમ વધારવું. સમુથ થઈ ત્યાં સુધી.
- 4
તે પછી મલાઈ ઉમેરવી. ફરી થી ઇલેક્ટ્રિક બીટર ચલાવુ ૨ મિનિટ સુધી.
- 5
ત્યારબાદ તેમાં ગુલકદ, ચપટી લાલ ફૂડ કલર ઉમેરી. ઇલેક્ટ્રિક બીટર મિક્સ થઈ ત્યાં સુધી ચલાવું.એર ટાઈટ કન્ટેનર માં પેક કરી ને ડીપ ફ્રીઝ ૬-૮ કલાક સુધી મૂકવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
રોઝ આઈસ્ક્રીમ
#કાંદાલસણ#goldenapron3#malai#week12ઉનાળા ની ગરમી બહુ વધવા માંડી છે આ લોકડાઉન માં આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ન તો જવાય ન તો લેવા જવાય. તો તમે પણ આ રીત થી બનાવો અને તમારી ફેમિલી ને ખવડાવજો. આ રીત થી બનાવશો તો એકદમ ક્રીમી બનશે અને આ માપ માંથી ૩ લીટર જેટલું આઈસ્ક્રીમ બનશે. Sachi Sanket Naik -
-
-
-
-
સ્ટ્રૉબેરી આઇસક્રીમ(strawberry Ice cream Recipe in Gujarati)
#GA4 #week10 #frozen #icecream #post10 Shilpa's kitchen Recipes -
-
-
બદામ અંજીર આઈસ્ક્રીમ(Badam Anjir icecream recipe in Gujarati)
આજે કંઇક નવી આઈસ્ક્રીમ ટેસ્ટ કરી. ટેસ્ટ ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
લેમનગ્રાસ આઈસ્ક્રીમ વિથ સોલ્ટેડ જિન્જર કેરેમલ સોસ
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનઆઈસ્ક્રીમ બધા નો ફેવરેટ હોય છે અને આપણે ઘણા બધા ફ્લેવર્સ ને લઇ ને આઈસ્ક્રીમ બનાવતા પણ હોઈએ છીએ. આજે મેં સ્પર્ધા માટે માઈલ્ડ લેમનગ્રાસ ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવ્યો છે જોડે સર્વ કરવા માટે સ્ટ્રોંગ કહી શકાયઃ એવા જિન્જર નો સોલ્ટેડ કેરમલ સોસ બનાવ્યો છે. Khyati Dhaval Chauhan -
-
ગાજર હલવા
#સંક્રાંતિ#ઇબુક૧#રેસિપી ૯વિન્ટર માં બધાને પ્રિય એવી ઘરના નાના મોટા બધાને ભાવે એવો ગાજર હલવો. Ushma Malkan -
-
-
-
ગ્વાવા આઈસ્ક્રીમ
#ઇબુક૧#પોસ્ટ૨૮#ફ્રૂટ્સ#goldenapron3#week2#dessertહમણા ગ્વાવા એટલે કે જામફળ ની સીઝન છે તો મે ગ્વાવા આઈસ્ક્રીમ બનાવ્યુ છે. અને ડેઝર્ટ માટે પણ બેસ્ટ છે જમ્યા પછી ડેઝર્ટ માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ કંઈ ઓર છે... શિયાળા ની ઠંડી માં આઈસ્ક્રીમ ખાવા ની તો મજા જ આવી જાય... તો તમે પણ જરૂર થી બનાવજો માર્કેટ જેવું જ ક્રીમી આઈસ્ક્રીમ બનશે... મારા બેન પાસેથી શીખી છું આઈસ્ક્રીમ ની રેસીપી... Sachi Sanket Naik -
-
-
-
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત. Vaishakhi Vyas -
-
મગ કેક વીથ આઈસ્ક્રીમ
૨ મિનિટમાં તૈયાર થઈ જાય એવી મગ/કપ 🍰 આઈસ્ક્રીમ સાથે માઇક્રોવેવમાં બનાવી. Urmi Desai -
સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati)
#XSબહુ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ ્સ અને ઘરમાંથી જ ફટાફટ થઈ જતું આ પુડિંગ ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તે ફ્લેવર્સ માં આપણે કરી શકીએ છીએ Manisha Hathi -
મેંગો - વેનીલા આઈસ્ક્રીમ(mango vanila icecream recipe in Gujarat
#માઇઇબુકગરમી ની ઋતુ માં આઈસ્ક્રીમ તો બધા ને ખુબજ ભાવે છે. Vrutika Shah -
-
અમૃત આઇસ્ક્રીમ
#૨૦૧૯,ઠંડી માં પણ મને આઈસ્ક્રીમ ખાવો ગમે.એમાં હું નવા નવા અખતરા પણ કરું.... આ વખતે નવું ટ્રાય કર્યું....ઠંડી મે ગરમી કા અહેસાસ...એવો અમૃત આઇસ્ક્રીમ... Sonal Karia -
More Recipes
ટિપ્પણીઓ