સુરણ ની સુકી સબ્જી(suran bhaji in Gujarati)

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai

સુરણ ની સુકી સબ્જી(suran bhaji in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2કિલો સુરણ
  2. 1/4કપ તેલ
  3. 1ચમચી જીરુ
  4. 1 1/2ચમચી લીલુ મરચું
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 3-4ચમચી સીંગદાણા નો ભૂકો
  7. 1/2ચમચી મરી પાઉડર
  8. લીંબુ નો રસ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સુરણ ને છોલી ને નાના ટુકડા કરી 3-4 પાણી થી ધોઈ નાખવાં.

  2. 2

    એક પેણી મા તેલ મુકી જીરુ નાંખી સુરણ નાંખી ઢાંકી ને ચડવા દેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

  3. 3

    હવે મીઠું લીલુ મરચું, સીંગદાણા નો ભૂકો, મરી પાઉડર નાખી હલાવી લેવું.

  4. 4

    જરૂર મુજબ લીંબુ નો રસ નાખી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

Similar Recipes