શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપમસૂર
  2. ૧ કપઝીણી સેવ
  3. ૧/૨ ચમચીમરચું પાઉડર
  4. ૧/૪ ચમચીહળદર પાઉડર
  5. ૧/૪ ચમચીહિંગ
  6. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મસૂરને ધોઈને આખી રાત પલાળી દો અને સવારે તેની નીતરવા માટે મૂકી દો

  2. 2

    ત્રણથી ચાર કલાક નિતારવા મૂકો અને ત્યારબાદ તેને એક મોટા કાપડ પર પાથરી એક કલાક સુધી સૂકાવા દો

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરો એકદમ ગરમ થાય પછી તેમાં થોડા થોડા મસૂર નાખીને તળો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો મસૂર તળાઈ ગયાબાદ ઉપર તળવા મળશે એટલે તેને તેલ માંથી બહાર કાઢી લો

  4. 4

    તેમાંથી બહાર કાઢયા બાદ તેની એક ચારણીમાં તેલ નીતરવા કરવા મૂકો આ રીતે બધા જ મસૂર તળી લો.

  5. 5

    તેલ નીતરી ગયા બાદ એક બાઉલમાં બધા જ મસૂર લો અને તેમાં બધો જ મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરો

  6. 6

    જરૂર મુજબ સંચળ પાઉડર ઉમેરી શકાય છે ત્યારબાદ તેમાં ઝીણી સેવ ઉમેરો બરાબર મિક્સ કરો

  7. 7

    આ રીતે દાળમૂઠ તૈયાર દાળમૂઠ એક ફરસાણ છે

  8. 8

    આ ફરસાણ ને તહેવાર માં બનાવવા માં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes