મોતીચૂર ના લાડું(ladu recipe in gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#GC

મોતીચૂર ના લાડું(ladu recipe in gujarati)

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબેસન
  2. ૧ કપપાણી
  3. ચપટી -લાલ કલર
  4. તળવા માટે ઘી
  5. ચાસણી માટે
  6. ૧ કપખાંડ
  7. ૧ કપપાણી
  8. ૧ ચમચીઇલાયચી પાઉડર
  9. લાલ-પીળો કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બેસન લો,હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જઇ મિક્ષ કરો.

  2. 2

    હવે એક પેન માં ઘી ગરમ કરવા મુકો ગરમ થાય એટલે ઝારા ની મદદ થી બુંદી પાડી લો.હવે બીજી પેન માં ખાંડ લો તેમાં પાણી નાંખી ચાસણી બનાવી લો.

  3. 3

    હવે ચાસણી માં બનાવેલ બુંદી નાંખી મિક્ષ કરી લો. ૨ મિનિટ માટે ગેસ પર બરાબર મિક્ષ કરી લો.હવે મિક્ષણ ઠુંડું પડે પછી તેમાંથી લાડું વાળી લો.તૈયાર છે. મોતીચુર ના લાડું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes