સાબુદાણા બટેટાની પેટીસ(sabudana batata pattisrecipe in Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ સાબુદાણા
  2. ૪ નંગબટેટા
  3. ૧/૨બાઉલ સીંગદાણા
  4. ૬ નંગલીલા મરચાં
  5. ૧ ટુકડોઆદુ
  6. બાઉલ કોથમીર
  7. ચમચો મરીનો પાઉડર
  8. ચમચો લીંબુનો રસ
  9. ૧ ચમચીખાંડ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણાને ૩ થી ૪ કલાક માટે પલાળી દેવા ના, બટેટાને બાફી તેનો માવો કરી લેવાનો આદુ અને મરચાંને ચીલી કટર થી ક્રશ કરી લેવાના

  2. 2

    સિંગદાણાનો ભૂકો કરી દેવાનો કોથમીર ઝીણી સમારી લેવા ની

  3. 3

    સાબુદાણા બરાબર પલડી જાય એટલે તેને બટેટાના માવામાં મિક્સ કરી દેવાનું હવે તેમાં આદુ મરચાં, કોથમીર સિંગદાણાનો ભૂકો, મીઠું, મરી પાઉડર, ખાંડ, લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી દેવાનું

  4. 4

    હવે આ માવામાંથી સરસ ગોળ ટીકી વાળી લેવાની તેણે નોન-સ્ટીક પેનમાં શેલો ફ્રાય કરી લેવાની.

  5. 5

    ટીકી ને ગરમ ગરમ ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes