વઘારેલા ઈદડા (Fried Idada Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ બાઉલ ઈદડા નું ખીરું
  2. સ્વાદાનુસારમીઠું
  3. ૧/૨ ચમચીખાવાનો સોડા
  4. ૪ ચમચીતેલ
  5. ૧/૨ ચમચીરાઈ
  6. ૧/૨ ચમચીહિંગ
  7. ૭-૮ લીમડાના પાન
  8. ૧ ચમચીતલ
  9. ૧/૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. ૨ ચમચીસમારેલી કોથમીર
  11. સર્વ કરવા માટે
  12. જરૂર મુજબ ચા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ઈદડાના ખીરા મીઠું અને ખાવાનો સોડા હલાવી લો. ઢોકળિયા માં પાણી નાખી ગરમ કરો એક થાળીમાં તેલ લગાવી ખીરું પાથરી ઢોકળિયા મૂકી દો.

  2. 2

    ઈદડા થઈ જાય એટલે તેને ઠંડા પડવા દો.ઠંડા થઈ જાય એટલે તેના પર તેલ લગાવી નાના નાના કટકા કરી લો.

  3. 3

    એક કડાઈમાં તેલ લો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ લીમડાના પાન તલ આદુ મરચાની પેસ્ટ અને ઈદડા નાખી હલાવી પાંચ મિનિટ થવા દો.

  4. 4

    વઘારેલા ઈદડા ને ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

ટિપ્પણીઓ

Similar Recipes