મેંગો શ્રીખંડ (Mango Shreekhand Recipe in Gujarati)

Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2લીટર દૂધ
  2. 1 ચમચીદહીં
  3. દળેલી ખાંડ જરૂર મુજબ
  4. 1કેરીના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફેટ વાળું દૂધ લઈ નવશેકુ ગરમ કરી દહીંનું મેળવણ નાખી બ્લેન્ડર ફેરવી દહીં જમાવા મૂકી દો.

  2. 2

    દહીં થઇ જાય એટલે એને આછા કટકા માં કાઢી લ્યો

  3. 3

    ચારણી માં એ કટકો મુકી નીચે થાળી રાખી 1 2 કલાક માટે કઠણ પોટલાં જેવું બાંધી રહેવા દો વધારા નું પાણી નિતરવા દયો.મસ્કો તૈયાર થઈ જાય એટલે દળેલી ખાંડ મિકસ કરો.

  4. 4

    કેરીના પીસ ઉમેરી બરાબર મિક્સ કરો થોડા પીસ ગાર્નિશીંગ માટે રાખવા

  5. 5

    તો તૈયાર છે નેચરલ કલર મેંગો શ્રીખંડ.
    ઠંડુ ઠંડુ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
પર
Junagadh

Similar Recipes