ફણગાવેલા મગનું રાઇતું (Sprouts Moong Raita Recipe in Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#માઇઇબુક પોસ્ટ14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
4 વ્યક્તિ
  1. 1/2 કપફણગાવેલા મગ
  2. 1 કપમોળું ફ્રેશ દહીં
  3. 1/2 ચમચીશેકેલું વાટેલું જીરું
  4. 1/4 ચમચીહીંગ
  5. 1/4 ચમચીસંચળ અથવા સિંધવ
  6. 2 ચમચીસીંગદાણાનો અધકચરો પાઉડર
  7. 1/4 ચમચીમરી પાઉડર
  8. 1 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક મિક્સિંગ બાઉલમાં દહીં અને સામગ્રીમાં જણાવેલા બધા જ મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો.

  2. 2

    તેમાં ફણગાવેલા મગ ઉમેરી મિક્સ કરો. રાયતાને ફ્રીજમાં થોડીવાર માટે ઠંડુ કરો.

  3. 3

    ત્યારબાદ તેને જમવાની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરો.

  4. 4

    તૈયાર છે ફણગાવેલા મગનું સ્વાદિષ્ટ રાઇતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes