ચોળાની વડી (Chola Ni Vadi Recipe in Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#માઇઇબુક પોસ્ટ13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5-6 વ્યક્તિ
  1. 500 ગ્રામચોળાની ફોતરાવગરની દાળ
  2. 3 ચમચીઆદુ-મરચાંની પેસ્ટ
  3. 3 ચમચીહીંગ
  4. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચોળાની દાળને ઓવરનાઈટ એક તપેલીમાં પાણી લઈ પલાળી રાખો, બીજા દિવસે સવારે પાણી નિતારી બે વખત પાણીથી ધોઈ લેવી.

  2. 2

    તેને મીક્ષરમાં ક્રશ કરી પેસ્ટ બનાવો. તૈયાર પેસ્ટને એક કલાક માટે એક પહોળા વાસણમાં કાઢો ત્યારબાદ 15 મિનિટ સુધી તેને એક જ દિશામાં ફીણી લેવી.

  3. 3

    તેમાં આદુ-મરચાની પેસ્ટ, હીંગ અને મીઠું ઉમેરી મિક્સ કરી, તડકામાં પ્લાસ્ટિક પાથરીને વડીઓ મૂકો. 2 દિવસ સુધી સુકાવા દો. વડી સુકાઈ જાય પછી તેને એક કન્ટેનરમાં ભરી 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે.

  4. 4

    આ વડીમાંથી વિવિધ પ્રકારનાં શાક, ભાત બનાવી શકાય છે અને તેને તળીને પણ ખાઈ શકાય છે, તૈયાર છે ચોળાની વડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes