પીઝા ફીંગરસ/સ્ટીકસ(PIZZA FINGERS/STICKS)

khushboo doshi
khushboo doshi @flavourofplatter90
Surat

#માઇઇબુક
#પોસ્ટ19
ઘરે કોઈ પાર્ટી રાખી છે,કીટી પાર્ટી છે ક્યાંતો કોઈ મહેમન આવ્યુ છે અને ઈઝીલી શુ બનાવવુ એ ખ્યાલ ન આવતો હોય આ એક ખુબજ ઈઝી રેસીપી છે. તો તમે પણ તમારા ત્મારા ત્યાં પાર્ટી માં બનાવી સર્વ કરી શકાય એવી ઈઝી અલગ રેસીપી છે.

પીઝા ફીંગરસ/સ્ટીકસ(PIZZA FINGERS/STICKS)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
#પોસ્ટ19
ઘરે કોઈ પાર્ટી રાખી છે,કીટી પાર્ટી છે ક્યાંતો કોઈ મહેમન આવ્યુ છે અને ઈઝીલી શુ બનાવવુ એ ખ્યાલ ન આવતો હોય આ એક ખુબજ ઈઝી રેસીપી છે. તો તમે પણ તમારા ત્મારા ત્યાં પાર્ટી માં બનાવી સર્વ કરી શકાય એવી ઈઝી અલગ રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 35 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 5-6બ્રેડ સ્લાઈસ
  2. 1cup પીઝા ટોપિંગ સોસ(સેન્ડવીચ સ્પ્રેડ)
  3. 1cup ચીઝ ચીલી સેન્ડવીચ સ્પ્રેડ
  4. 2 tbspમાયોનીઝ
  5. 2મધ્યમ કદના ટામેટાં (તેને ક્યુબ શેઈપ માં કાપી લો)
  6. 2મધ્યમ સાઈઝનાં ડુંગળી (તેને ક્યુબ શેઈપ માં કાપી લો અને તેને અલગ કાઢી લો)
  7. 1મધ્યમ કદના કેપ્સિકમ્સ (તેને ક્યુબ શેઈપ અથવા લાબી સ્ટ્રીપ્સ માં કાપી લો.)
  8. ચીલીફ્લેક્સ (પેપરિકા)
  9. ઓરેગાનો/ પીઝા સિઝનિંગ
  10. સ્પ્રેડ ચીઝ
  11. 4પ્રોસેસ્ડ ચીઝ (અમૂલ ચીઝ ક્યુબ્સ)
  12. પીઝા મસાલો

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મીનીટ
  1. 1

    હવે ડુંગળીને ક્યુબ શેઈપ માં કાપી અને તેના લેયરઝ ને અલગ કરો, ટામેટાં અને કેપ્સિકમ ક્યુબ શેઈપ માં કાપી લો.બીજી સાઈડ ચીઝ છીણી લો અને તેને ફ્રીઝરમાં મુકી દો.

  2. 2

    નોનસ્ટીક પેન 1 ટીસ્પૂન તેલથી ગ્રીસ કરો. બ્રેડને સિંગલ સાઈડ પર થોડુ શેકી લો.હવે તેને એક ડીશ માં લઈ લો, હવે આ સ્લાઈઝ પર માયોનીઝ અને સ્પ્રેડ ચીઝ લગાવો.

  3. 3

    હવે તેના પર પીત્ઝા ઓન સ્લાઈઝ સેન્ડવીચ સ્પ્રેડ ને તમારા ટેસ્ટ મુજબ સ્પ્રેડ કરી લો (પિઝા ટોપિંગ સરળતાથી બેકરી અથવા સુપર મtકર્ટમાં મળી રહે છે), પછી ચીઝ ચીલી સેન્ડવીચ સ્પ્રેડ નું ટોપિંગ્સ મુકો.હવે તેના પર ચિલી ફ્લેક્સ (પેપ્રીકા), ઓરેગાનો સ્પ્રીંકલ કરો.

  4. 4

    હવે આ સ્લાઈઝને 4 સ્ટિક કાપી લો.અને તેના પર કાંદા, ટામેટાં, કેપ્સીકમ ગોઠવી લો.ત્યારબાદ ફરી ચીઝ સ્પ્રેડ નુ ટોપીંગ્સ કરી તેના પર છીણેલું ચીઝ નાખો.આવુ સેમ બીજી ત્રણ સ્ટીક માં રીપીટ કરો.

  5. 5

    નોનસ્ટીક પેન 1 ટીસ્પૂન તેલથી ગ્રીસ કરો.પીઝા ફીંગરસ ને નોન સ્ટીક પેન પર મૂકો અને ઓછી થી મધ્યમ ગેસના આંચ પર ટોસ્ટ કરવા મૂકો.આ પીઝા ફીંગરસ આપણે ગેસ પર બનાવ્યા છે તો તેને લીડ થી કવર કરી લો.ચીઝ પીગ્ળી ન જાય અને પીઝા ફીંગરસ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી અેને પકાવા ઘીમા તાપે દો.ચીઝ ઓગળી જાય અને બ્રેડ ક્રિસ્પી થઈ જાય ગેસ બંધ કરી પીઝા ફીંગરસ ને એક પ્લેટ માં કાઢી લો.

  6. 6

    હવે પીઝા ફીંગરસ સર્વ કરવા માટે તૈયાર છે. હવે તેના પર ચિલી ફ્લેક્સ (પેપ્રીકા), ઓરેગાનો સ્પ્રીંકલ કરો અને

  7. 7

    તો રેડી છે પીઝા ફીંગરસ.કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushboo doshi
khushboo doshi @flavourofplatter90
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes