રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલ અને પાણી મીકસ કરી તેમાં અજમો, મીઠું, હીંગ, મરી પાઉડર અને ગાંઠિયા ના સોડા (સોડા એશ) ઉમેરી મીશ્રણ સફેદ થાય ત્યાં સુધી હલાવો.
- 2
હવે તેમાં લોટ ઉમેરી મીશ્રણ તૈયાર કરો. આ તેલ-પાણી મીશ્રણ માં ૧ કિલો લોટ સમાય જશે. અને થોડો ઢીલો જ લોટ તૈયાર થશે જે થી સીધા જ ગાંઠિયા બનવા માંડશે. પહેલાં કઠણ લોટ બાંધી ને ઢીલો કરવાની કડાકૂટ માંથી છુટકારો મળશે.😜😜 હવે તેલ ગરમ કરવા મુકો અને ઝારા ઉપર પણ તેલ લગાવી દો.
- 3
હવે ઝારા ઉપર લોટ મુકી હથેળી થી ગાંઠિયા પાડવા, એક ધ્યાન રાખવું કે તેલ સરખું ગરમ કરવું તેમજ ગાંઠિયા પાડતી વખતે ગેસ ની ફ્લેમ ધીમી કરી દેવી.પછી ફરીથી ફુલ ફ્લેમ પર તળવા.
- 4
તૈયાર છે ભાવનગરી ગાંઠિયા.😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#breakfast#side_dish#ફરસાણલગભગ બધા ગુજરાતી ઘરો માં શનિ, રવિ માં બેસન કે ચણા ના લોટ ની વાનગી તો બનતી જ હશે .મે પણ રવિવાર ની સવાર ના નાસ્તા માં જારા ના ગરમ ગરમ ગાંઠીયા બનાવ્યા . Keshma Raichura -
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#MAઆજ હું મારા મમ્મી પાસે થી સીખેલી રેસિપી લઈને આવીઆ છું ધણાં સમય પછી આ મારી રેસિપી હવે એકદમ સરસ બનવા લાગી એકદમ મારા મમ્મી જેમ બનાવતા ને એમ જ હવે હું મારા સન માટે બનાવું છું એને પણ આ ગાંઠિયા ખુબ જ ભાવે છે મા વિશે કહીં એટલું ઓછું છે મા એટલે ભગવાન નું બીજું સ્વરૂપ દુનિયા માં ભગવાન પછી બીજા કોઈ નો વિશ્વાસ કરવા જેવું કોઈ હોય તો એ માં છે મા અભણ હોય કે ભણેલી એ ક્યારેય પોતાના સંતાનોનુ ખરાબ નહીં ઇચ્છે"મા તે મા બીજા બધા વગડાના વા" Bhavisha Manvar -
-
-
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા
નાના પણ ખાય ને વડીલો પણ હોંશે હોંશે ખાય..આપણે ગુજરાતી અને ગાંઠિયા એક બીજા નાં પર્યાય#ગુજરાતી Ankita Khokhariya Virani -
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4અમારે આ ગાંઠિયા રોજ થતાં હોય કેમ કે અમે ગાંઠિયા નું શાક પણ આનું j બનાવીએ તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા (bhavanagari gathiya recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોરનાના બાળકો થી લઈ ને બધા ને ભાવે તેવાં સોફ્ટ અને ટેસ્ટી ગાંઠિયા હવે ઘરે બનાવવા માટે હું રેસીપી પોસ્ટ શેર કરું છું.આ ગાંઠિયા નો ઉપયોગ તમે શાક બનાવવા, સ્ટફીંગ તરીકે તેમજ નાસ્તા મા ઉપયોગ માં લઈ શકો છો.ભાવનગર થી આ ગાંઠિયા પ્રખ્યાત થયા એટલે ભાવનગરી ગાંઠિયા કહેવાય છે.જેમના દાંત કડક વસ્તુ ખાઈ નહીં શકતા એ લોકો પણ મોજથી ખાઈ શકસે.તો ઓછા સમય મા બનતી આ વાનગી બનાવો અને ખવડાવો 😋 😋. Avnee Sanchania -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16323344
ટિપ્પણીઓ